________________
શ્રી ચતુરંગીય અધ્યયન-૩ चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो । माणुसत्तं सुइ सद्धा, संजमम्मि अ वीरिअं ॥ १ ॥ चत्वारि परमाङ्गानि, दुर्लभानि इह जन्तोः । માનુષä અતિઃ શ્રદ્ધા, રમે રે વીર્થમ્ ૨ |
અથ– આ સંસારમાં પ્રાણીને, ધર્મને ચાર મુખ્ય કારણે જેમ કે ૧. મનુષ્ય જન્મ, ૨. ધર્મનું શ્રવણ, ૩. ધર્મ ની શ્રદ્ધા, ૪. સંયમના વિષે સામર્થ્ય દુર્લભ છે. (૧-૫) समावन्ना ण संसारे, नाणागुत्तासु जाइसु । कम्मा नाणाविहा कट्टु, पुढो विस्संभआ पया ॥२॥ समापन्नाः खलु संसारे, नानागोत्रासु जातिषु । कर्माणि नानाविधानि कृत्वा, पृथक् विश्वभृतः प्रजाः ॥२॥
- અર્થ–સંસારમાં નાનાવિધ નામવાળી ક્ષત્રિય વગેરે જાતિમાં જન્મેલ જનસમૂહ, નાનાવિધ કર્મો કરી-કર્મીધીન બની જુદા જુદા આકાશના પ્રત્યેક પ્રદેશમાં જન્માદિ દ્વારા ફરે છે. અર્થાત્ મનુષ્યજન્મ મેળવીને પણ પિતે કરેલ કર્મના પ્રભાવથી બીજી ગતિઓમાં ભટકનાર જનસમૂહને ફરીથી મનુષ્યજન્ય દુર્લભ બની જાય છે. (૨-૯૬)