________________
ઉતરાયનાત્રસાથ અર્થ-આ પૂર્વોક્ત તમામ પરિષહે કાશ્યપગેત્રી ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહેલ છે. જે આ પરિષહે જાણી, બાવીશમાંથી કઈ એક પરિષહથી બાધિત થયા છતાં, સાધુ ગમે તે દેશ-કાલમાં પરિષથી હારે નહી. પરંતુ તેઓને જીતે. આ પ્રમાણે હે જંબૂ ! હું કહું છું (૪૬-૯૪)
છે બીજુ શ્રી પરીષહાધ્યયન સંપૂર્ણ છે