________________
શ્રી પરીષહાધ્યયન-૨
૩૯
नास्ति नूनं परो लोकः, ऋद्धिर्वाऽपि तपस्विनः । अथवा वचितोऽस्मीति, इति भिक्षुर्न चिन्तयेत् ॥ ४४ ॥
અર્થ– સ પરલોક નથી અથવા તપસ્વી એવા મને તપમાહાભ્યરૂપ ઋદ્ધિ નથી કે હું ભોગોથી ઠગાયે છું, એ સાધુ વિચાર ન કરે. (૪૪–૨) अभू जिणा अस्थि जिणा, अदुवा वि भविस्सइ ।। मुसं ते एव माहंसु, इइ भिक्खू न चिंतए ॥ ४५ ॥ अभूवन् जिनाः सन्ति जिनाः, अथवाऽपि भविष्यन्ति । मृषा ते एवमाहुः, इति भिक्षुर्न चिन्तयेत् ॥ ४५ ॥
અર્થ- કેવલીએ ભૂતકાલમાં થયા છે, વર્તમાનકાલમાં મહાવિદેહમાં છે અથવા ભવિષ્યકાલમાં ભરત વગેરેમાં થશે, એવું પણ તે યથાર્થવાદીઓ, પૂર્વોક્ત પ્રકારથી અસત્ય કહે છે, એવો વિચાર ભિક્ષુ ન કરે, કેમકે અનુમાન વગેરે પ્રમાણેથી સર્વજ્ઞની સિદ્ધિ સિદ્ધ છે. અથવા કેવલીઓએ જે પરલોક વગેરે કહ્યું છે, તે અસત્ય છે એ વિચાર ન કરે અર્થાત્ જિન કે જિનકથિત વસ્તુ વૈકાલિક સત્ય છે એમ વિચારે. (૪૫-૩) एए परीसहा सव्वे, कासवेणं पवेइआ । जे भिक्खू ण विहण्णेज्जा, पुट्ठो केणइ कण्हुइ ॥४६॥त्तिबेमि॥ एते परीषहाः सर्वे काश्यपेन प्रवेदिताः । यान भिक्षुर्न विहन्येत, स्पृष्टः केनाऽपि कस्मिंश्चित् ॥ ४६॥
રુતિ રવીકિ |