________________
શ્રી ઉત્તરાધ્યયનસત્ર સા
સૂકા અર્થાત્ જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયાપશમથી ઉત્કૃષ્ટ જ્ઞાનસપત્તિમાં ગવ' ન કરી. (૪૦-૪૧) (૮૮-૮૯) निरहूगं मि विरओ, मेहुणाओ सुसंवुडो । जो सक्ख नाभिजाणामि, धम्मं कल्लाण पावगं ॥ ४२ ॥ निरर्थकं अहं विरतः, मैथुनात् सुसंवृत्तः ।
ચઃ સાક્ષાત્ નામિનાનામિ, ધર્મ યાનું પાપમ્ ।।૪।।
અ-ફોગટ હું બ્રહ્મચારી, ઇન્દ્રિય-મનના સંવરવાળા બન્યા છું, કેમ કે હું સાક્ષાત્ રૂપે વસ્તુસ્વભાવ શુભઅશુભને જાણી શકતા નથી. આ પ્રમાણેના અજ્ઞાનતાગર્ભિત વિચાર ભિક્ષુ ન કરે. (૪૨-૯૦) तवोवहाणमादाय पडिमं पडिवज्जओ । एवं पि विहरओ मे, छउमं न नियट्टइ ||४३||
तपउपधानमादाय, प्रतिमां प्रतिपद्यमानस्य ।
મત્તિ વિદુતો મે, જીન્ન ન નિવર્તતે ॥ ૪રૂ ॥
૩૮
અ - -ભદ્ર, મહાભદ્ર વગેરે તપ, આગમના આરાધનરૂપ આય'ખીલ વગેરે ઉપધાન આચરી, અભિગ્રહવિશેષરૂપ માસિકી વગેરે પ્રતિમાના સ્વીકાર કરનારને, વિશિષ્ટ ચર્ચાથી અપ્રતિમ ધરૂપે વિચરવા છતાં જ્ઞાનાવરણીય વગેરે ક દૂર ન થાય, તે પણ આ ‘કષ્ટક્રિયાથી શુ' ? ’ આવા સ’કલ્પ ન કરે. (૪૩–૯૧)
नत्थि नृणं परे लोए, इड्ढी वा वि तवस्त्रिणो । अदुवा वंचिओहित्ति, इ भिक्खू न चितए ||४४ ॥
糖