________________
શ્રી પરીષહાયન-૨
તે માટે માયા કે તેમાં આસક્તિ ન કરે; ધપકરણની જ માત્ર ઈચ્છાવાળા, જાતિ વગેરેથી અજ્ઞાત બની આહા રના ગવેષક. રસના રસમાં લંપટતા વગરના બની, મધુર વગેરે રસાની આશા ન સેવે તથા વિવેકવાળી બુદ્ધિના ધણી બનેલે ખીજાએને સત્કારાતા જોઇ પશ્ચાત્તાપ ન કરે. (૩૯-૮૭)
في
से अणूणं मए पुव्वं, कम्माऽणाणफला कडा । जेणाहं नाभिजानामि, पुट्ठो केणई कण्हुई ॥ ४० ॥ अह पच्छा उइज्जंति, कम्माडणाणफला कडा । મસા િગળાળ, ા૨ા જન્મવિવનય ॥ ૪ ॥ अथ नूनं मया पूर्व, कर्माणि अज्ञानफलानि कृतानि । येनाहं नाभिजानामि, पृष्टः केनचित् कस्मिंश्चित् ॥ ४० ॥ अथ पश्चाद् उदन्ते, कर्माणि अज्ञानफलानि कृतानि । Ëમાધાનયાત્માનં, જ્ઞાસ્ત્રાર્મવિષાદમ્ ॥૪॥ યુગ્મમ્ ॥
અ -ચેાક્કસ મેં પહેલાં જ્ઞાનિને દા વગેરે કારણેાથી અજ્ઞાનફલક જ્ઞાનાવરણીય કર્મો કર્યા. છે, કે જેથી કાઈ એ મને જીવાદિ સુગમ વસ્તુના પ્રશ્ન કર્યાં હોવા છતાં હું જાણી જવાબ આપી શકતા નથી. બાંધેલાં જ્ઞાનાવરણીય કર્મો અબાધાકાલ પછી દ્રવ્ય વગેરે નિમિત્તથી ઉદયમાં આવે છે—અજ્ઞાનરૂપી ફુલ આપે છે, માટે તેના નાશ માટે પ્રયત્ન કરવા જોઇએ, ન કે વિષાદ. આ પ્રમાણે કર્મોના વિચિત્ર વિપાક જાણી આત્માને સ્વસ્થ કરા, મુંઝવણમાં ન