________________
શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે
वेएज्ज निज्जरापेही, आरियं धम्मणुत्तरं । जाव सरिरमेओत्ति, जल्ल कारण धारए ॥ ३७॥ वेदयेत् निर्जरापेक्षी, आर्य धर्म अनुत्तरम् । यावत शरीरभेदः इति जल्लं कायेन धारयेत् ॥ ३७ ।। ' અર્થ- આત્યંતિક કર્મક્ષયને અભિલાષી, શુભ આ ચારમય સર્વોત્તમ શ્રુતચારિત્રરૂપ ધર્મને પામેલો મુનિ, દેહના અવસાન સુધી શરીર દ્વારા મેલને ધારી તેના परीषने ते. (३७-८५) अभिवायणमब्भुट्ठाण, सामी कुज्जा निमंतणं । जे ताई पडिसेवंति, न तेसि पिहए मुणी ॥ ३८ ॥ अभिवादनमभ्युत्थानं, स्वामी कुर्यात् निमन्त्रणम् । ये तानि प्रतिसेवन्ते, न तेभ्यः स्पृहयेत् मुनिः ।। ३८ ।।
અથ– રાજા વગેરે વંદન-સ્તવન–અભ્યસ્થાન કે આહાર વગેરે માટેનું આમંત્રણ કરે. તે પણ મુનિ બીજાએની માફક અભિવાદન વગેરેની સ્પૃહા ન કરે, અર્થાત सा२ वोरेन। विया२ मनमा न अरे. (३८-८६) अणुकसाई अप्पिच्छे, अन्नाणेसि अलोलुए । रसेसु नाणुगिज्झिज्जा, नाणुतप्पेज्ज पण्णवं ॥३९॥ अणुकषायी अल्पेछः, अज्ञातैषी अलोलुपः । रसेषु नानुगृध्येत् , नानुतप्येत् प्रज्ञावान् ।। ३९ ॥
અથ–નમસ્કાર વગેરે નહીં કરનાર પ્રત્યે ક્રોધ ન કરે અથવા સત્કાર વગેરે થતાં અહંકારી ન બને, તેમજ