________________
શ્રી પરીષહાધ્યયન-૨
अचेलकस्स रूक्षभ्य, संयतस्य तपस्विनः । तृणेषु शयानस्य, भवति गात्रविराधना ॥ ३४ ॥ અ-લુખા-કુશ શરીરવાળા તપસ્વી, દભ વગેરેમાં સુનાર કે બેસનાર, અચેલક સંયતને શરીરમાં તૃણુસ્પ જન્ય પીડાના સહન દ્વારા તૃણસ્પ પરીષહવિજય પ્રાપ્ત થાય છે. (૩૪–૮૨)
૩૫
आयवस्स निवारणं, अउला हवह वेयणा | एअं नच्चा न सेवंति, तंतुजं तणतज्जिआ ॥ ३५ ॥ आतपस्य निपातेन, अतुला भवति वेदना । एवं ज्ञात्वा न सेवन्ते, तन्तुजं तृणतर्जिताः ॥ ३५ ॥
અર્થ-ઘાસ-તડકાના પડવાથી માટી વેદના થાય તે પણ, કે ક્ષયના અર્થી, દ વગેરેથી પીડિત મુનિ, વસ્ર– કંબલને નહીં સ્વીકારી, આત્ત ધ્યાનને નહીં કરતાં તૃણસ્પશ પરિષહને જીતે છે. (૩૫-૮૩)
किलिष्णगाए मेहावि, पंकेण व रएण वा ।
घिसु वा परितावेण, सायं नो परिदेवए ॥ ३६ ॥
क्लिन्नगात्रः मेधावी, पड्केन वा रजसा वा । શ્રીવ્સે વા પરિતાપેન, સાત નો ટ્રેવેત ॥ ૨૬ ॥
અ- સ્નાનના ત્યાગરૂપ મર્યાદાવાળા મુનિ, ગ્રીષ્મ વગેરેમાં તાપથી પરસેવા ને પરસેવાવી પલળેલા મેલથી વ્યાપ્ત શરીર બનવા છતાં, કેવી રીતે કે કયારે મેલ દૂર થવાથી સુખ થશે ’ એવા પ્રલાપ-વિલાપ ન કરે. (૩૬–૮૪)
6