________________
૩૪
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ
नच्चा उप्पइय दुक्खं, वेयणाए दुहट्टिए । अदीणो ठावए पन्नं, पुट्ठो तत्थअहियासए ॥ ३२ ॥ ज्ञात्वा उत्पतितं दुःखं, वेदनया दुःखार्तितः । અદ્દીન: સ્થાપયેત પ્રજ્ઞાં, ન્રુટસ્તત્ર અધિસહેત ॥ ૨૨ ॥
અ-ઉત્પન્ન જવર વગેરે રાગવાળા, વેદનાથી પીડિત થવા છતાંય દીનતા વગરના બની, દુઃખના કારણે ચલિત થતી બુદ્ધિને સ્વકનું જ આ ફૂલ છે, એમ ચિંતવી સ્થિર બનાવે. આવી પ્રજ્ઞાની પ્રતિષ્ઠાવાળા રાગજન્ય દુઃખને સહન કરે. (૩૨-૮૦)
तेगिच्छं नाभिनंदिज्जा, संचिक्खत्तगवेसए ।
एअ खु तस्स सामन्नं, जं न कुज्जा न कारए ॥ ३३ ॥ चिकित्सां नाभिनन्देत संतिष्ठेत आत्मगवेषकः । एतत् खु तस्य श्रामण्यं, यन्न कुर्यात् न कारयेत् ॥ ३३ ॥
?
અર્થ-જિનકલ્પિક મુનિની અપેક્ષાએ–ચારિત્ર રૂપ આત્માની, તેના વિરોધી-વિઘ્નાના રક્ષણુ દ્વારા ગવેષણા કરનાર રાગ પ્રતિકારરૂપ ચિકિત્સા ન કરે, કરાવે કે અનુમાદ, પરંતુ સમાધિપૂર્વક રહે. આ શ્રમણપણું તેને હાય છે. સ્થવીર-કલ્પિક મુનિએ તા પુષ્ટ આલંબનને ધ્યાનમાં રાખી જયણાથી ચિકિત્સા કરે, કરાવે પણ છે. (૩૩-૮૧)
अचेलगस्स लहस्स, संजयस्स तवसिणो । तणेसु सयमाणस्स, होज्जा गायविराहणा ॥ ३४ ॥