________________
શ્રી પરીષહાધ્યયન-૨
૩૩
गोचराग्रप्रविष्टस्य, पाणिः नो सुप्रसारकः । श्रेयान् अगारवासः इति, इति भिक्षने चिन्तयेत् ॥२९॥
અથ–ગોચરી હેરવા નીકળેલા મુનિએ “હું ગૃહસ્થી ઉપર કાંઈ ઉપકાર કરતો નથી, તે તેની આગળ હાથ કેવી રીતે પ્રસારું? એના કરતાં ગૃહસ્થાશ્રમ સ્વીકાર ઉચિત છે”- આ વિચાર નહીં કરે, કેમ કે ગૃહવાસ બહુ સાવદ્ય છે. એટલે ગૃહવાસ શ્રેયસ્કર કેવી રીતે ? (૨૯-૭૭) परेसु घासमेसेज्जा, भोयणे परिनिहिए । लद्धे पिंडे अलद्धे वा, नाणुतप्पेज पंडिए ॥३०॥ परेषु प्रासं एषयत् , भोजने परिनिष्ठिते ।
fણે વા, નાનુબેન સચતઃ રૂવા , અર્થભ્રમરની પદ્ધતિથી ભોજન વેલામાં આહારની ગવેષણ કરે. અનિષ્ટ કે સ્વલ્પ આહારને લાભ અથવા અપ્રાપ્તિ થતાં સાધુએ પશ્ચાત્તાપ ન કર. (૩૦-૭૮) अज्जेवाहं न लब्भामि, अवि लाभो सुवे सिआ । जो एवं पडिसंचिक्खे, अलाभो तं न तज्जए॥ ३१ ॥ अद्यवाहं न लभे, अपि लाभः श्वः स्यात । य एवं प्रतिसमीक्षते, अलाभस्तं न तर्जयेत् ।। ३१ ॥
અર્થ - ભલે આજે આહારને લાભ નથી થયે પણ આવતી કાલે થશે, આ પ્રમાણે જે વિચારે છે તેને અલાભ પરિષહ સંતાપિત કરતું નથી. (૩૧-૭૯)