________________
૩૨
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
અર્થ-લાકડી વિ.થી તાડિત થતાં ક્રોધથી ન ધમધમે, મનને શ્રેષવાળું ન કરે, ક્ષમાને ધર્મનું ઉત્કૃષ્ટ સાધન તરીકે જાણ ક્ષમામૂલક ભિક્ષુધર્મનું ચિંતન કરે (૨૬-૭) समणं संजय दंत, हणेज्जा कोवि कत्थई । नत्थि जीवस्म नासेत्ति, एवं पेहेज्ज संजए ॥२७॥ श्रमणं संयतं दान्त, हन्यात कोऽपि कुत्रचित् । नास्ति जीवस्य नाश इति, एवं प्रेक्षेन संयतः ॥२७॥
અર્થ-ઈન્દ્રિય-મને વિજેતા, તપસ્વી, સંયમીને જે કેઈ એક દુષ્ટ. કેઈ ગામ વિ.માં તાડન કરે, તે સાધુએ એવી ભાવના કરવી કે, “ચૈતન્યસ્વરૂપી આત્માને નાશ નથી, પરંતુ શરીરને જ નાશ થાય છે.” (૨૭-૭૫) સુધી વહુ મો નિશ્વ, સારસ મિવશુળો ! सव्यं से जाइ होइ, नत्यि किंचि अजाइ ॥२८॥
વહુ મો! નિ, ના મિશ્નો: | सर्व तस्य याचितं भवति, नास्ति किंचिद् अयाचितम् ।।२८।।
અર્થ-હે જંબૂ ! ચક્કસ અનગારી ભિક્ષુને જીવે ત્યાં સુધી આહાર-ઉપકરણ વિ. સમસ્ત વસ્તુ યાચિત જ હોય છે. કઈ પણ ચીજ અયાચિત નથી હોતી. અતએ નિરુપકારી મુનિને વસ્તુની યાચના કરવી કઠિન હઈયાચના પણ એક પરીષહ છે. (૨૮-૭૬) गोअरग्गपविट्ठस्स, पाणी नो सुप्पसारए । सेओ अगारवासोत्ति, इइ भिक्खू न चितए ॥२९॥