SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ 31 શ્રી પરીષહાધ્યયન-૨ સમતાપૂર્વક હર્ષ કે ખેદ ધારણ કર્યા સિવાય તે વસતિમાં २७. २३-७१. अक्कोसिज्ज परो भिवं, न तेसिं पडिसजले । सरिसो होइ बालाणं, तम्हा भिक्खू न संजले ॥२४॥ आक्रोशेत् परो भिक्षु, न तस्मै प्रतिसंज्वलेत् । सदृशो भवति बालानां, तस्माद् भिक्षुर्न संज्वलेत् ॥२४॥ અથ—જે કેઈ બીજે, સાધુનું ખરાબ વચનથી અપમાન કરે, તે સાધુ તેના ઉપર કોધવાળે તેના જે ન બને, કેમ કે તે અજ્ઞાની સરખે બને છે. તેથી ભિક્ષુ ललित न मने. २४-७२. सोच्चा णं फरूसा भासा, दारूणा गामकंटया । तुसिणीओ उवेहेज्जा, न ताओ मणसी करे ॥२५॥ श्रुत्वा खलु परुषा भाषाः, दारूणा प्रामकण्टकाः । तूष्णीकः उपेक्षेत, न ता मनसि कुर्यात् ॥२५॥ અથ—અત્યંત દુઃખકારી, મર્મવેધી કઠોર વચનેને સાંભળી, મુનિ મન ધારી તેની ઉપેક્ષા કરે તે વચનેને મનમાં અવકાશ ન આપે, અર્થાત્ તે બેલનાર પ્રત્યે દ્વેષ न ४२. (२५ ७३) हओ न संजले भिक्खु, मणंपि न पओसए । तितिक्ख परमं नच्चा, भिक्खुधम्म विचिंतए ॥२६॥ हतो न संज्वलेद् भिक्षुः, मनोऽपि न प्रदूषयेत । तितिक्षां परमां ज्ञात्वा, भिक्षुधर्म विचिन्तयेत् ॥२६॥
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy