SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે तत्र तस्य तिष्ठतः, उपसर्गानभिधारयेत् । શકામીતઃ નાદ્વૈત, કથાયામ્યવાસનમ્ ॥૨॥ અત્યાં રહેનાર સાધુ પોતાના ઉપર આવતા દિવ્યાદિ ઉપસર્ગાને સહન કરે, શકાત્રસ્ત બની, ઉઠી ખીજા સ્થાનમાં ન જાય. ૨૧-૬૯. उच्चावयाहि सिज्जाहि, तवस्सी भिक्खू थामवं । नाइवेलं विभेज्जा, पावदिडी विहन्नई ॥२२॥ उच्चावचाभिः शय्याभिः, तपस्वी भिक्षुः स्थामवान् । नातिवेलं विहन्यात्, पापदृष्टिर्विहन्यते ॥२२॥ અથ-ઉપસર્ગાદિ સહન પ્રતિ સામ વાળા, તપસ્વી મુનિ, ઉંચા-નીચા સ્થાનેા મળવા છતાં વેલાનુ ઉલ્લઘન કરી, અહીં હું શીતાત્તુિથી ઘેરાયા –એમ વિચારી ખીજા સ્થાનમાં ન જાય; કારણ કે પાપમુદ્ધિવાળા ઉંચું સ્થાન મળતા રાગ તથા નીચું સ્થાન મળતાં દ્વેષ નહીં કરવાની સમતા રૂપ મર્યાદાનુ. ઉલ્લ ́ધન કરે છે. અર્થાત્ મુનિ સમતાપૂ ક શમ્યા પરીષહને સહન કરે. ૨૨-૭૦, ૩૦ पइरिकमुवस्सयं लद्धुं कल्लाणं अदुव पावगं । किमेगराई करिस्सर, एवं तत्थऽहियासए ||२३|| प्रतिरिक्तमुपाश्रयं लब्ध्वा कल्याणं अथवा पापकम् । किमेकरात्रं करिष्यति, एवं तत्राध्यासीत ॥ २३ ॥ અ-સ્ત્રી વિ.થી રહિત સુખદ કે દુઃખદ ઉપાશ્રય મેળવીને એક રાત્રિ સુધી કે કેટલીક રાત્રિ સુધી રહેનાર,
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy