________________
શ્રી પરીષહાઘ્યયન–૨
અર્થ-શુદ્ધ આહારથી પેાતાના નિર્વાહ કરનાર મુનિ, રાગ વિ.થી રહિત બની, ભૂખ વિ. પરીષહેને જીતીને, ગામ અગર નગરે, વેપારી જનેાના વાસ-નિગમમાં, રાજધાની વિ. માં અપ્રતિબદ્ધ વિહાર કરે. ૧૮-૬૬. असमाणो चरे भिक्खू, नेव कुज्जा परिग्गदं । असतो गिद्दत्थेद्दि, अणिकेओ परिव्वए ॥१९॥ असमानश्चरेद् भिक्षुः, नैव कुर्यात् परिग्रहम् । असंसक्तो गृहस्थैः, अनिकेतः परिव्रजेत् ॥ १९ ॥
અ-ઘર વિ. કે તેની મૂર્છાથી રહિત હાવાથી ગૃહસ્થેાથી, અનિયત વિહાર વિ.થી અન્ય તીર્થીઓથી વિલક્ષણુ સાધુ, ગામ વિ.માં મમતારૂપ પરિગ્રહ ન કરે; ગૃહસ્થાની સાથે સબંધ વગરના, ઘર વગરના ચારે બાજુ વિહાર કરે. ૧૯-૬૭.
૨૯
सुसाणे सुन्नगारे वा, रुक्खमूले व एगओ । अकुक्कुओ निसीएज्जा, न य वित्तासए परं ॥२०॥ श्मशाने शून्यागारे वा, वृक्षमूले वा एककः । अकुत्कुचो निषीदेत्, न च वित्रासयेत् परम् ॥२०॥
અ–મુનિ સ્મશાનમાં, સૂના ઘરમાં, વૃક્ષ નીનીચે, દ્રવ્યભાવથી એકલા, દુષ્ટ ચેષ્ટા વગરને બનીને બેસે તથા મનુષ્ય વિ.ને ભય ન ઉપજાવે. ૨૦-૬૮. तत्थ से चिट्टमाणस्स, उवसग्गाभिघारए । संकाभीओ न गच्छेज्जा, उट्ठित्ता अन्नमासणं ॥ २१ ॥