________________
શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે संग एष मनुष्याणां, या लोके स्त्रियः । यस्य एताः परिज्ञाताः, सुकृतं तस्य श्रामण्यम् ।।१६।।
અથ–જેમ માખીઓને લેમ્પ, લેપ બંધન છે, તેમ જગતમાં મનુષ્યને યુવતિએ લેપ રૂપ છે. જે સાધુએ “આ લેક કે પરલેકમાં બલવાન અનર્થના હેતુ રૂપ છીએ છે”—એમ જાણી તેને ત્યાગ કર્યો છે, તે સાધુનું ભ્રમણપણું સફળ છે. ૧૬-૬૪. एवमादाय मेहावी, पंकभूआ उ इथिओ । नो ताहिं विणिहनेजा, चरेजत्तगवेसए ॥१७॥ एवमादाय मेधावी, पक्कभूताः स्त्रियः । नो ताभिर्विनिहन्यात् , चरेदात्मगवेषकः ॥१७।।
અર્થ-પૂર્વે કહેલી બાબતને બુદ્ધિપૂર્વક સ્વીકારી, મુક્તિપંથગામી મુનિઓને માટે વિદ્ધકર કે મલિનતાને હેતુ હેઈ, “આ સ્ત્રીઓ કાદવ સરખી છે એ નિશ્ચય કરી, આ સ્ત્રીઓ મારફત સંયમજીવનદેવંસ દ્વારા આત્માની હિંસાથી બચે; આત્મચિંતનપરાયણ બની ધર્માનુષ્ઠાનનું સેવન કરે. ૧૭-૬૫. एग एव चरे लाढे, अभिभूअ परीसहे। गामे वा नगरे वावि, निगमे वा रायहाणिए ॥१८॥ एक एव चरेत् लाढः, अभिभूय परीषहान् । प्रामे वा नगरे वाऽपि, निगमे वा राजधान्याम् ।।१८।।