________________
૪૨
ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
एगया देवलोएसु, नरएसुवि एगया । एगया आसुरं कायं, अहाकम्मे हिं गच्छइ ॥३॥ एकदा देवलोकेषु, नरकेष्वपि एकदा । एकदा आसुरं काय, यथाकर्मभिः गच्छति ॥ ३ ॥
અર્થ–પુણ્યના ઉદયકાલે સૌધર્મ વગેરે દેવકોમાં, પાપના ઉદયના કાલમાં રતનપ્રભા વગેરે નરકમાં, કે વખત અસુરનિકામાં કર્મના અનુસારે અર્થાત્ દેવકાનુફૂલ સરાગ સંયમ, નરકગતિ–અનુકૂલ મહારંભ, અસુર નિકાયગતિ-અનુકૂલ બાલતપ વગેરે ક્રિયાઓના અનુસાર પ્રાણિઓ, તે તે ગતિમાં જાય છે. (૩-૯૭) एगया खत्तिओ होइ, तओ चंडाल बुक्कसो । तओ कीड पयंगो अ, तओ कुंथु पिवीलिआ ॥४॥ एकदा क्षत्रियो भवति, ततश्चण्डालः बुक्कसः । તતા વશરા પત્ત, તતઃ લુથુ પિટિશ છે ૪ .
અથ–કદી છવ રાજા બને છે, ત્યારબાદ ચંડાલ, વર્ણનર સંકર રૂપે જન્મેલ થાય છે. કદી કીડે પતંગીયું બને છે. ત્યાંથી કદી કંથવા- કીડી રૂપે જન્મે છે. અર્થાત્ ક્રમસર સઘળી ઊંચ-નીચ સંકીર્ણ જાતિઓ તથા સકલ તિયચના ભેદે અહીં સમજવા. (૪–૯૮). एवमावट्टजोणीसु, पाणिणो कम्मकिविसा । न निविज्जति संसारे, सव्वठेसु व खत्तिआ ॥५॥