SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પરીષહાધ્યયન-૨ सुअ मे आउस तेणं भगवया एवमक्खायं, इह खलु बावीसं परीसहा, समणेणं भगवया महावीरेण कासवेणं पवेइआ, जे भिक्खू सोच्या गच्चा जिच्चा अभिभूय भिक्खायरिआए परिव्वयंतो पुट्ठो ण विहणेजा ॥१॥ श्रुतं मे आयुष्मन् ! तेन भगवता एवमाख्यातं, इह खलुद्वाविंशतिः परीषाहाः श्रमणेन भगवता महावीरेण काश्यपेन प्रवेदिताः; यान् भिक्षुः श्रुत्वा ज्ञात्वा जित्वा अभिभूय भिक्षाचर्यायां परिव्रजन् स्पृष्टः नो विहन्येत ॥१॥ અથ—ભગવાન સુધર્માંસ્વામી જ ંબૂસ્વામીને કહે છે કે, હું આયુષ્મન્ જબૂ! તે ભગવાન મહાવીરસ્વામીએ વક્ષમાણુ પ્રકારથી જે કહ્યું છે તે મે' સાંભળ્યુ. છે કે, આ જિનપ્રવચનમાં શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગેાત્રીએ ખાવીશ પરીષહા ઉપદેશ્યા છે. જે પરીષહાને સાધુ સાંભળીને, સારી રીતે જાણીને, વાર'વાર અભ્યાસથી પરિચિત કરીને, જીતીને ભિક્ષા માટે જતાં પરીષહાથી હત-પ્રહત નખને અર્થાત્ માક્ષમાગ થી પાછા ન પડે. ૧. कयरे ते खलु बावीसं परीसहा समणेण भगवया महावीरेण कासवेणं पवेइआ जे भिक्खू सोच्चा णच्चा जिच्चा अभिभूय भिक्खायरिआए परिव्वयतो पुट्ठो णो विहणेजा ॥२॥
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy