________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે स पुज्जसत्थे सुविणीयसंसए, मणोरई चिट्ठइ कम्मसंपया। तवोसमायारिसमाहिसंवुडे, महज्जुई पंचवयाइ पालिया॥४७|| स पूज्यशास्त्रः सुविनीतसंखयः, मनोरुचिस्तिष्ठत्ति कर्मसंपदा । तपःसमाचारी समाधिसंवृत्तः, महाद्युतिः पञ्च व्रतानि पालयित्वा
તે શિષ્ય, પૂજ્યશાસ્ત્રવાળા, સંશયવગરને, ગુરુના મનને અનુસરનારે સાધુસમાચારીની સમૃદ્ધિથી સંપન્ન રહે છે. તથા તપનું આચરણ અને સમાધિથી સંવરવાળે બની, પાંચ મહાવ્રતે પાળી, મોટી તપસ્તેજમયી કાન્તિવાળો બને છે. ૪૭. स देवगंधचमणुस्सपू इए. चइत्तु देहं मलपंकपूइयं । सिद्धे वा हवइ सासए, देवे वा अप्परए महिड्ढिए
ત્તિ વૈમિ ૪૮ના स देवगन्धर्वमनुष्यपूजितः, त्यक्त्वा देहं मलपङ्कपूतिकम् । સિદ્ધોવા મવતિ શાશ્વતઃ તેવો વા કરવા મા રૂતિ વ્રવીકિ
તે વિનીત શિષ્ય, વૈમાનિક-તિષી ભવનપતિવ્યંતર વિ.થી તથા રાજા વિ. મનુષ્યથી પૂજિત થયેલ, શુક્ર-શેણિતરૂપ પ્રથમ કારણજન્ય આ ઔદારિક શરીરને છેડી શાશ્વત સિદ્ધ બને છે. જે સિદ્ધ ન બને તે લઘુકર્મા મહદ્ધિક વૈમાનિદેવ બને છે.
આ પ્રમાણે વિનયશ્રત નામનું અધ્યયન તીર્થંકરગણધર વિ. ના ઉપદેશથી મેં તારી આગળ કહ્યું. એમ સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે.
પહેલું વિનયશ્રતા ધ્યયન સંપૂર્ણ