________________
२०
શ્રી ઉત્તરાયનસૂત્ર સાથે कतरे ते खलु द्वाविंशनिः परिषहाः श्रमणेन भगवता महावीरेण काश्यपेन प्रवेदिताः यान् भिक्षुः श्रुत्वा ज्ञात्वा जित्वा अभिभूय भिक्षाचर्यायां परिव्रजन् स्पृष्टः नो विहन्येत ॥२॥
પ્રશ્ન-શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગોત્રીએ દર્શાવેલા જે બાવીશ પરીષહને ભિક્ષુ સાંભળી, જાણી, પરિચિત કરી, જીતીને ભિક્ષા માટે જતાં પરિષહથી આક્રાંત બનેલો સંયમમાર્ગથી ચલિત ન બને, તે પરિષહના नाम ४॥ ४या छ १ २.
इमे ते खलु बावीस परीसहा समणेणं भगवया महा. वीरेण कासवेणं पवेइआ, जे भिक्खू सोच्चा नच्चा जिच्चा अभिभूय भिक्खायरिआए परिव्ययंतो पुट्ठो नो विनिहन्नेज्जा ॥३॥
इमे ते खलु द्वाविंशतिः परीषहाः श्रमणेन भगवता महावीरेण काश्यपेन प्रवेदिताः, यान् भिक्षुः श्रुत्वा ज्ञात्वा जित्वा अभिभूय भिक्षाचर्यायां परिव्रजन् स्पृष्टो नो विनिहन्येत ।३।
ઉત્તર-જે બાવીશ પરીષહો, શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગેત્રીએ દર્શાવ્યા છે. તે પરીષહેને ભિક્ષુ સાંભળી, જાણ, પરિચિત કરી, જીતીને ભિક્ષા માટે જતાં પરીષહથી સ્કૃષ્ટ બનેલી મોક્ષમાર્ગથી અશ્રુત બને. ૩.
तं जहा दिगिच्छापरीसहे १, पिवासापरीसहे २, सीअपरीसहे ३, उसीणपरीसहे ४, दंसमसयपरीसहे ५, अचेलपरी