________________
ઉત્તરાધ્યયનસત્ર સાથે આચાર્ય વિ કુપિત થયા છે એમ જાણ્યા બાદ, પ્રીતિ-પ્રતીતિકારક વાક્યથી આચાર્ય વિ.ને પ્રસન્ન કરે. બે હાથ જોડી, હે સ્વામિન્ ! હવે પછી આવી ભૂલ નહીં ४३ सेम मोदी गुरुने शांत ४२. ४१. धम्मज्जियं च ववहारं, बुद्धेहायरियं सया । तमायरंतो ववहारं, गरहं नाभिगच्छइ ॥४२॥ धर्मार्जितश्च व्यवहारः, बुद्धैः आचरितः सदा । तमाचरन् व्यवहारं, गर्दा नाभिगच्छति ॥४२॥
ક્ષમા વિ. ધર્મ દ્વારા ઉપાર્જિત, તત્વજ્ઞાની દ્વારા સદાસેવિત, સાધુવ્યવહારને આચરનાર સાધુ, “આ અવિનીત છે એવી નિંદાને કદી પામતે નથી જેથી ગુરુના કેપને ४।२७ नथी भगतु. ४२. मनोगयं वक्कगयं, जाणित्तायरियस्म उ । तं परिगिज्झ वायाए, कम्मुणा उववायए ॥४३॥ मनोगतं वाक्यगतं, ज्ञात्वा आचार्यस्य तु । तत् परिगृह्य वाचा, कर्मणा उपपादयेत् ॥४३॥
બુદ્ધિદ્વારા પહેલાં મનવચન-કાયાગત, ગુરુના કાર્યને જાણી, હું કાર્ય કરું છું એમ વાણીથી બેલી કાર્ય ४२, २थी गुरुनी सेवा मी जेवाय. ४३. वित्ते अचोइए निच्चं, खिप्पं हवइ सुचोइए। जहोवइदं सुकर्य, किच्चाई कुव्वइ सया ॥४४॥ वित्तः अनोदितः नित्य, क्षिप्रं भवति सुनोदितः । यथोपदिष्टं सुकृतं, कृत्यानि करोति सदा ॥४४॥