________________
વિનયબ્રુવાધ્યયન-૧ શિક્ષણ આપનાર ગુરુને પાપ બુદ્ધિવાળા તરીકે માને છે. અથવા કુશિષ્ય, ગુરુવચનને ખણ્ડક આદ્ધિરૂપ માને છે. ૩૮. पुत्तो मे भायणाइत्ति, साहू कल्लाण मन्नइ । . पावदिट्ठि उ अप्पाणं, सासं दासेति मन्त्रइ ॥३९॥ पुत्रो मे भ्राता ज्ञाति रितिः, साधु कल्याणं मन्यते पापदृष्टिस्तु आत्मानं, शास्यमानं दास इति मन्यते ॥३९॥
મને પુત્ર, ભાઈ, સ્વજનની માફક માની ગુરુ સારું શિક્ષણ આપે છે એમ વિનીત શિષ્ય માને છે. જ્યારે અવિનીત-પાપદૃષ્ટિ, આ ગુરુ શિક્ષા આપતાં મને દાસ ગણે છે એમ માને છે. ૩૯. न कोपए आयरिय, अप्पाणं पि न कोवए । बुद्धोवघाई न सिया, न सिया तोत्तगवेसए ॥४०॥ न कोपयेत् आचार्यम्, आत्मानमपि न कोपयेत् । बुद्धोपघाती न स्यात्, न स्यात् तोत्रगवेषकः ॥४०॥
વિનીત, આચાર્ય વિ. ને કેપિત ન કરે, શિક્ષા લેતાં પિતે કેપિત ન થાય, કદાચ ક્રોધાવેશ આવે તે પણ આચાર્ય વિ. નો ઉપઘાતી ન થાય. જાત્યાદિ દૂષણગર્ભિત वयना, शुा गुरुने मेवा वियार स२॥ न ४२. ४०. आयरियं कुवियं नच्चा, पत्तिएण पसायए । विज्झविज पंजलीउडो, वजए न पुणुत्तिय ॥४१॥ आचार्य कुपितं ज्ञात्वा, प्रीतिकेन प्रसादयेत् । विध्यापयेत् प्राञ्जलिपुटः, वदेत् न पुनरिति च ॥४१॥