________________
ઉત્તરાધ્યયનસત્ર સાથે અન્ન વિ. સારૂં બનાવ્યું છે, ઘેબર વિ. ઘીમાં સારી રીતે પકવવામાં આવ્યા છે, શાક વિ. સારા સુધાર્યા છે, શાક વિ. માંથી કડવાશ આદિ સારી રીતે દૂર કરેલ છે, લાડવા વિ.માં સારું ઘી સમાવ્યું છે, સરસ સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે, આહાદક બનાવી છે, ઈત્યાદિ સાવદ્ય વચનને મુનિ ન બેલ! ૩૬. रमए पंडिए सासं, हयं भदं व वाहए । बालं सम्मइ सासंतो, गलियस्सं व वाहए ॥३७॥ रमते पण्डितान् शासत्, हय भद्रमिव वाहक: । बालं श्राम्यति शासत्, गल्यश्वमिव वाहकः ॥३७॥
વિનીત શિષ્યોને શિક્ષણ આપતાં ગુરુ ખુશ થાય છે. દા.ત. જેમ કલ્યાણકારી ઘેડાને શિક્ષક જોડેસ્વાર ખુશ થાય છે.
અવિનીત શિષ્યને શિક્ષણ આપતાં ગુરુ ખિન્ન બને છે. દા.ત. જેમ અવિનીત ઘેડાને શિક્ષક ઘડેસ્વાર ખિન્ન થાય છે. ૩૭.. खड्डया मे चवेडा मे, अकोसा ८ वहा य मे । कल्लाणमणुसासंतो, पावदिद्विति मन्बई ॥३८॥ खड्डुका मे चपेटा मे, आक्रोशाश्च वधाश्च मे । कल्याणमनुशासतं पापदृष्टिरिति मन्यते ॥३८॥
ટકર, થપ્પડ, કઠોર વચને, દંડાના ઘા વિ. મને જ ગુરુ મહારાજ આપે છે. આમ અવિનીત શિષ્ય, હિતકારી