________________
વિનયશ્રુતાધ્યયન-૧
૧૩ સુધી બહાર ન નીકળે ત્યાં સુધી ભિક્ષા માટે ગૃહસ્થના घरमा प्रवेश न ४२. 33. नाइउच्चे न नीए वा, नासण्णे नाइदूरओ । फासुयं परकडं पिंडं, पडिगाहिज संजए ॥३४॥ नात्युच्चे न नीचे वा, नासन्ने नातिदूरतः । प्रासुकं परकृतं पिण्डं, प्रतिगृहणीयात् संयतः ॥३४॥
ઘરની ઉપરની ભૂમિ ઉપર ચડી, કે ભેરા વિ.માં રહી. તથા અતિ નજીક કે અતિ દૂર રહી, સાધુ નિર્દોષ તથા ગૃહસ્થ પોતાના નિમિત્ત બનાવેલ આહાર ન સ્વીકારે. આ ગ્રહણ્ષણની વિધિ જાણવી. ૩૪. अप्पपाणेऽप्पबीयम्मि, पडिच्छन्नम्मि संवुडे । समयं संजए भुंजे, जयं अपरिसाडियं ॥३५॥ अल्पप्राणेऽल्पबीजे, प्रतिच्छन्ने संवृत्ते । समकं संयतो भुज्जीत, यतमानोऽपरिशाटितम् ॥३५॥ - વસ, સ્થાવર રહિત, ઉપર આચ્છાદિત, ચારે બાજુથી સાદડી, ભીંત વિ.થી આવૃત્ત સ્થાનમાં અન્ય મુનિઓની સાથે ચબચબ આદિ અવાજને નહીં કરતે, હાથ કે મુખથી એક પણ અન્નને કણ નીચે ન પડે તે રીતે આહાર કરે. આ ગ્રહણષણાની વિધિ જાણવી. ૩૫. सुकडेत्ति सुपक्केत्ति, सुच्छिन्ने सुहडे मडे । सुनिटिए सुलटेत्ति, सावज्ज वजए मुणी ॥३६॥ सुकृतमिति सुपक्वमिति, सुच्छिन्नं सुहृतं मृतम् । सुनिष्ठितं सुलष्टमिति, सावधं वर्जयेन्मुनिः ॥३६॥