________________
૨૭૨
શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે કિયા–અકિયા-વિનય અને અજ્ઞાનરૂપ ચાર સ્થાનેથી વસ્તુતત્વને જણાવે છે, તે મિથ્યા-ઐકાતિક-અસતુભાષણ છે. (૨૩-૫૬૨) इइ पाउकरे बुद्धे, नायए परिनिव्वुडे । विज्जाचरण संपन्ने, सच्चे सच्चपरक्कमे ॥२४॥ इति प्रादुरकार्षीत् बुद्धः, ज्ञातकः परिनिर्वृतः । विद्याचरणसम्पन्नः, सत्यः सत्यपराक्रमः ॥२४॥
અર્થ-કષાયની આગ શાંત થઈ જવાથી સર્વથા શીત થયેલ, ક્ષાયિક જ્ઞાન-ચારિત્રસંપન્ન, તત્ત્વજ્ઞાની, સત્યવાદી, અનંતવીર્ય જ્ઞાતપુત્ર શ્રી મહાવીર પ્રભુએ જ “આ ક્રિયાવાદી વિ. એકાંતવાદીઓ અસત્ય બેલે છે. વિ. પૂર્વોક્ત સ્વરૂપ દર્શાવેલ છે. (૨૪-૫૬૩) पडंति नरए घोरे, जे नरा पावकारिणो । दिव्वं च गई गच्छन्ति, चरित्ता धम्ममारि ॥२५॥
पतन्ति नरके घोरे, ये नराः पापकारिणः । दिव्यां च गतिं गच्छन्ति, चरित्वा धर्ममार्यम् ॥२५॥
અર્થ–જે ક્રિયાવાદી વિ. જે અસત્ પ્રરૂપણારૂપી પાપ કરે છે, તે પાપી જી ઘર નરકમાં પડે છે. જે પુણ્યવંત છ સત્પરૂપણરૂપી ઉત્તમ ધર્મ કરે છે, તે સર્વગતિપ્રધાન સિદ્ધિગતિ અથવા દેવગતિમાં જાય છે, માટે અસત્પરૂપણને છેડી હે સંજય મુનિ ! તમારે સપ્રરૂપણા પરાયણ બનવું જોઈએ. (૨૫-૫૬૪)
१५ शनिरा पावमारि