________________
શ્રી સંયતાધ્યયન-૧૮
૨૭૧ આપ કેવી રીતિએ આચાર્ય વિનીત કહેવાય ? (૧૮ થી ૨૧; ૫૫૭ થી ૧૭૦).
संजयो नाम नामेणं, तहा गोत्तेण गोअमो । गद्दभाली ममायरिआ, विज्जाचरणपारगा ॥२२॥ सञ्जयोनाम नाम्ना, तथा गोत्रेण गौतमः । गर्दभालयो ममाऽऽचार्याः, विद्याचरणपारगाः ॥२२॥
અથ–હું સંજય નામવાળે અને ગૌતમ ગોત્રવાળે છું, તેમજ જ્ઞાન અને ચારિત્રમાં પારંગત ગર્દભાલિ નામના મારા આચાર્ય છે. આ આચાર્યશ્રીએ મને જીવહિંસાથી અટકાવી, સદુપદેશ આપી મુક્તિરૂપ ફલ દર્શાવ્યું છે. તે મુક્તિ માટે હું દીક્ષિત બન્યો છું. તે ગુરુભગવંતના ઉપદેશ પ્રમાણે ગુરુની સેવા કરનાર અને આચારને પાળનાર હોવાથી હું વિનીત બન્યો છું. (૨૨-૫૬૧)
किरिअ अकिरिअ विणअं, अण्णाणं च महामुणी!। एएहिं चउहि ठाणेहिं, मेअण्णे किं पभासति ? ॥२३॥ क्रिया अक्रिया विनयः, अज्ञानं च महामुने ! । ત્તેિ જતુfમ થાજો, મેરજ્ઞા જ કમાન્ડે પારણા
અથ–ક્રિયાવાદીઓ, આત્મા છે એમ માનનારા હોવા છતાં સર્વવ્યાપી, કર્તરૂપી વિ. એકાંતવાદમાં પડેલા છે. “આત્મા નથી” –એમ માનનારા અકિયાવાદીઓ, સર્વ જીવરાશિને નમસ્કાર કરવાથી જ કર્મક્ષય માનનારા વિનયવાદીઓ અને કષ્ટથી જ મુક્તિને માનનાર અજ્ઞાનવાદીઓ