________________
૨૭૦
શ્રી ઉત્તરાયનસત્ર સાથે યુવા તા ર , બનારસ્થાનિત્તા महत् संवेगनिर्वेद, समापन्नो नराधिपः ॥१८॥ संजयस्त्यक्त्वा राज्य, निष्क्रान्तः जिनशासने । गईभाले गवतोऽनगारस्याऽन्तिके ॥१९॥ રાજવા રાકનું પ્રત્રનિતા, ક્ષત્રિય પરિમાણો यथा ते दृश्यते रूपं, प्रसन्न ते तथा मनः ॥२०॥ किं नामा १ किं गोत्रः १, कस्मै अर्थाय वा माहनः ? कथं प्रतिचरसि बुद्धान् ?, कथं विनीत इत्युच्यसे ? ॥२१॥
| | ચતુર્ભિશાપન II અર્થ–તે મુનિરાજની પાસેથી ધર્મને સાંભળી મોટા સંવેગ અને વૈરાગ્યવાળો સંજય રાજા થયે. રાજ્યને ત્યાગ કરીને શ્રી જિનશાસનમાં ગર્દભાલિ મુનિ–ભગવાન પાસે તે રાજા દીક્ષા ગ્રહણ કરનારે બન્ય! આ પ્રમાણે દીક્ષાને ધારણ કરી સંજયમુનિ ગીતાર્થ બની ગયા અને સાધુસામાચારીનું સુંદર પાલન કરતાં તે એક નગરીમાં પધાર્યા. પૂર્વભવમાં જે વૈમાનિકદેવ હતું, તે ચ્યવને તે નગરીમાં ક્ષત્રિયકુલમાં રાજા થયેલે, પરંતુ કેઈ પણ નિમિત્તથી તે જાતિસ્મરણવાળે બનતાં વૈરાગી બની તેમણે દીક્ષા ગ્રહણ કરી. વિહાર કરતા ક્ષત્રિય મુનિ સંજયમુનિને જોઈ, તેમની પરીક્ષા માટે કહે છે કે–જેવું આપનું પ્રસન્નરૂપ છે તેવું જ મન પણ પ્રસન્ન વર્તતું લાગે છે, તે આપનું નામ અને ગોત્ર શું છે? કયા ઉદ્દેશથી આપ શ્રમણ બન્યા છે?, ક્યા પ્રકારથી આચાર્ય વિ.ની આપે સેવા કરી ? તથા