________________
શ્રી સંયતાધ્યયન-૧૮
તેમજ પિતા વિ. પણ મરેલા પુત્ર વિ. ને અને બંધુઓ મરેલા બંધુ વિ.ને ઘરમાંથી બહાર કાઢે છે. આવી સંસારની સ્થિતિ જાણી તમે તમારા જીવનને ધન્ય બનાવવા માટે સંયમને ગ્રહણ કરો ! હે રાજન ! ધન ઉપાર્જન કરનાર વ્યક્તિના મૃત્યુ બાદ, તેણે અર્જિત કરેલ ધન અને સુરક્ષિત કરેલ સ્ત્રી જનને પ્રાપ્ત કરી બીજી વ્યક્તિ માજ માણે છે, તેમજ બહારથી રોમાંચિત બની અંદરથી ઘણે ખુશ થયેલે તે શરીરને શણગારી ઠાઠમાઠથી લહેર ઉડાવે છે. આવી ભવની સ્થિતિ છે તે તમે તપને તપ ! હે રાજન ! તે મરનાર વ્યક્તિએ જે શુભ કે અશુભ કર્મ કરેલ હોય તે તેની સાથે ભવાંતરમાં જાય છે, પરંતુ ધન વિ. સાથે લઈને કઈ જીવ પરલેકમાં જ નથી. જે શુભાશુભ કર્મ જ સાથે જનાર છે, તે શુભકર્મ હેતુરૂપ તપ-સંયમને જ તમે આચરે ! (૧૧ થી ૧૭, પપ૦ થી પ૫૬)
सोउण तस्स सो धम्म, अणगारस्स अतिए । महया संबेगनिन्वेअं, समावण्णो नराहिवो ॥१८॥ संजओ चइउं रज्ज, णिक्खंतो जिणसासणे । गद्दमालिस भगवओ, अणगारस्स अतिए ॥१९॥ चिच्चा रडं पव्वइए, खत्तिए परिभासई । जहा ते दीसइ रूवं, पसन ते तहा मणो ॥२०॥ कि नामे ? किं गोते ?, कस्सट्ठाए व माहणे । कह पडिअरसीबुद्धे ?, कह विणीएत्ति वुच्चसी ॥२१॥
|| વિહાર ||