________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
અથ—તે રાજા પેાતાની વિશાલ અશ્વસેના-હસ્તિસેનારથસેના અને પાયદળસેનાથી પરિવૃત્ત થઈને મૃગમાંસના આસ્વાદમાં લાલુપ બનેલા, ઘેાડેસ્વાર બની, કાંપિલ્ય નગ૨ના કેશર નામના ઉદ્યાનમાં પહેોંચી, મૃગાને ક્ષેાભવાળા બનાવી, ભયભીત તથા આજુબાજુ દોડવાથી ખિન્ન બનેલા કેટલાંક મંગાના રાજાએ શિકાર કરવા માંડયા. (૨૧૩,૫૪૧૫૪૨ )
अह केसरंमि उज्जाणे, अणगारे तवोधणे । सज्झायझाणसंजुत्ते, धम्मज्झाणी झियायः ॥ ४ ॥ अफोवमंडवंसि, झाय खविआसवे | તસ્સામણ મિત્ પાર્ક, વઢેરૂ સે નાહિયે ખાવુમમ્ ॥ अथ केसरोद्याने, अनगारस्तपोधनः । स्वाध्यायध्यानसंसक्तो धर्मध्यानं ध्यायति ॥४॥ अफोवमण्डपे ध्यायति, क्षपिताश्रवः । तस्यागतान् मृगान् पार्श्व, हन्ति स नराधिपः ॥५॥ સુખમ્ ॥ અથ જ્યારે રાજા મૃગાના શિકાર કરવા માંડયા, ત્યારે આ કેશર નામના ઉદ્યાનમાં સ્વાધ્યાયધ્યાનસ યુક્ત તપરૂપી ધનવાળા એક મુનિરાજ ધર્મધ્યાન નામનું ધ્યાન કરી રહ્યા હતા. વૃક્ષ વિ.થી વ્યાપ્ત નાગરવેલ વિ.ના મ’ડપમાં આશ્રવાને દૂર કરનાર અને ધ્યાન કરનાર તે ગ ભાલિ મુનિરાજની પાસે તે હરણા દોડી આવ્યા, છતાં તે મૃગાના રાજાએ શિકાર કર્યાં. (૪+૫, ૫૪૩+૫૪૪)
૨૩૪