________________
૨૬૨
શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે હલકી કેટિને, આ લેકમાં ઝેરની માફક નિંદનીય બને છે. તેના બંને ભવ બગડી જાય છે, કેમ કે અહીં તે શ્રી ચતુર્વિધ સંઘથી અનાદરણીય અને પરલેકમાં શ્રુતચારિત્રને વિરાધક થવાથી સ્વર્ગ વિના સુખથી વંચિત બને છે. (૨૦-૫૩૮) जे वज्जए एए सया उ दोसे,
से सुव्वए होइ मुणीण मज्झे । अयसि लोए अमयंव पूइए,
કારણ એfમળે તદ્દા પર ફરવેfમારશા यः वर्जयति एतान् सदा तु दोषान् , .
स सुव्रतो भवति मुनीनां मध्ये । अस्मिन्लोके अमृतमिव पूजितः, __ आराधयति लोकमिव तथा परं इति ब्रवीमि ॥२१॥
અર્થ– જે સાધુ, પૂર્વોક્ત જ્ઞાનાતિચાર વિ. દેને પરિહાર હંમેશાં કરે છે, તે મુનિઓમાં પ્રશસ્ત મહાવ્રતધારી કહેવાય છે; એટલું જ નહીં પરંતુ તે આ લોકમાં અમૃતની માફક શ્રી ચતુર્વિધ સંઘથી પૂજાપાત્ર બનેલે, અલેકને અને પરલેકને આરાધના દ્વારા સફલ બનાવે છે. આ પ્રમાણે હે જંબૂ! હું કહું છું. (૨૧–૫૩૯) છે સત્તરમું શ્રી પાપથમણીયા પ્રયન સંપૂર્ણ