________________
શ્રી પાપશ્રમણયાધ્યયન-૧૭
૨૬૧ - स्वकं गेहं परित्यज्य, परगेहे व्यापृणोति ।। निमित्तेन च व्यवहरति, पापश्रमणः इत्युच्यते ॥१८॥
અથ–જે સાધુ, પોતાના ઘરબારને ત્યાગ કરી અને સાધુપણું સ્વીકારી, ગૃહસ્થના ઘરે આહારાર્થી બની ગૃહસ્થનું કાર્ય કરે છે, વળી શુભાશુભ કથનરૂપ નિમિત્તથી વ્યાપાર કરે છે. તે પાપભ્રમણ કહેવાય છે (૧૮–૧૩૬) संनाइपिंडं जेमेइ, निच्छई सामुदाणियं । गिहिनिसिजं च वाहेइ, पावसमणेत्ति वुच्चइ ॥१९॥ स्वज्ञातिपिण्डं जेमति, नेच्छति सामुदानिकम् । गृहिनिषद्यां च वाहयति, पापश्रमणः इत्युच्यते ॥१९॥
અથ–જે સાધુ. પિતાના બંધુ વિ. જ્ઞાતિએ આપેલ આહારને વાપરે છે, અનેક ઘરોથી આણેલી ભિક્ષાને ઈચ્છ નથી અને ગૃહસ્થોના પલંગ વિ. બેસવાના કે સુવાના સાધનો ઉપર બેસે છે, તે પાપભ્રમણ કહેવાય છે. (૧–૫૩૭) एयारिसे पंचकुसीलसंवुडे, रूबंधरे मुणिवराणहिट्ठिमे । एयंसिलोए विसमेव गराहिए, न से इहं नेव परत्थ लोए ॥२०॥ एतादृशः पञ्चकुशीलासंवृत्तः,
रूपधरो मुनिवराणामधस्तनः । अस्मित् लोके विषमिव गहिंतः,
ર સ હૃહ ર પત્ર ટોવે ૨૦ અર્થ-પૂર્વોક્ત સ્વરૂપવાળે સાધુ, પાર્શ્વસ્થ-અવસજ-કુશીલ-સંસક્ત-યથાÚદરૂપ પાંચ અવંદનીય કુશીલ સાધુઓની માફક આશ્રવદ્વાને નહીં રોકનારે, માત્ર સુનિવેષધારી અને ઉત્તમ મુનિઓની અપેક્ષાએ અત્યંત