SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે धम्मलद्धं मियं काले, जत्तत्थं पणिहाणवं । नाइमत्तं तु भुजेज्जा, बंभचेररओ सया ॥८॥ धर्मलब्धं मित काले, यात्रार्थ प्रणिधानवान् । नातिमात्रं तु भुञ्जीत, ब्रह्मचर्यरतः सदा ॥८॥ અર્થ-ચિત્તની સમાધિવાળો બ્રહ્મચર્યપાલનમાં તત્પર મુનિ સાધુના આચાર અનુસારે મેળવેલ તથા સંયમ નિર્વાહ ખાતર શાસ્ત્રવિહિત કાળે હંમેશાં પરિમિત આહારને આરેગે, પરંતુ તેની માત્રાનું ઉલ્લંઘન કરી આહારને કરે નહીં. (૮-૫૦૯) विभूसं परिवज्जेजा, सरीरपरिमंडणं । बंभचेररओ भिक्खू , सिंगारत्थं न धारए ॥९॥ विभूषां परिवर्जयेत् , शरीरपरिमण्डनम् । ब्रह्मचर्यरतो मिक्षः, शङ्गारार्थ न धारयेत् ॥९॥ અર્થ–બ્રહ્મચર્યપાલનમાં લીન સાધુ અતિ ઉત્કૃષ્ટ વસ્ત્રપરિધાનરૂપ વિભૂષાને છોડે તથા શંગાર માટે શરીરની શેભારૂપ વાળ વિ.ના સંસ્કારને ધારણ ન કરે ! (૯-૫૧૦) सद्दे रूवे य गंधे य, रसे फासे तहेव य । पंचविहे कामगुणे, णिच्चसो परिवज्जए ॥१०॥ शब्दान् रूपाणि च गन्धांश्च, रसान् स्पर्शास्तथैव च । पञ्चविधान् कामगुणान् , नित्यशः परिवर्जयेत् ॥१०॥ અર્થ–બ્રહ્મચર્ય પાલનમાં રત મુનિ, પાંચ પ્રકારના મને હર શબ્દ-રૂપ-રસ-ગંધ-પર્શરૂપ કામગુણેને અનુરાગી ન બનતાં, તેને ત્યાગ કરે. (૧૦-૫૧૧)
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy