SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બ્રહ્મચર્ય સમાધિસ્થાનાધ્યયન-૧૬ ૨૪૦ कूजितं रुदितं गीतं, हसितं स्तनितं क्रन्दितम् । ब्रह्मचर्यरतः स्त्रीणां, श्रोत्रग्राह्यं विवर्जयेत् ।।५।। અથ–બ્રહ્મચર્ય પાલનમાં દક્ષ ભિક્ષુ, કુડય વિ. આંતરામાં રહીને શ્રવણેન્દ્રિયના વિષયરૂપ શ્રી સંબંધી કૃજિત-રૂદિત ગીત-હસિત-સ્તનિત અને કંદિત (પૂર્વે અર્થ કરેલ) શબ્દને ત્યાગ કરે ! (૫-૫૦૬) हासं किडं रई दप्पं, सहसापत्तासियाणि य ।। बंभचेररओ थीणं, कयाइवि नाणुचिंते ॥६॥ हासं क्रीडां रति दर्प, सहसाऽवत्रासितानि च । ब्रह्मचर्यरतः स्त्रीणां, कदाचिदपि नानुचिन्तयेत् ॥६॥ અથ–બ્રહ્મચર્ય પરાયણ નિર્ગથ સ્ત્રીઓની સાથે પૂર્વકાળમાં કરેલ હાસ્ય-કીડા-પ્રીતિ અને અહંકાર અવળી બનેલ સ્ત્રીને એકદમ ત્રાસ પહોંચાડનાર પિતાના તરફથી આચરાયેલ સ્વમૂર્છાવસ્થાસૂચક આંખમિંચામણ વિ. ચેષ્ટાઓને કદી પણ યાદ ન કરે ! (૬-૫૦૭) पणीयं भत्तपाणं तु, खिप्पं मयविवड्ढणं । बंभचेररओ मिक्खू , णिचसो परिवज्जए ॥७॥ प्रणीतं भक्तपानं तु, क्षिप्रं मदविवर्द्धनम् । ब्रह्मचर्यरतो भिक्षुः, नित्यशः परिवर्जयेत् ॥७॥ અર્થ–બ્રહ્મચર્યાસક્ત મુનિ, શીઘ કામવાસનાને જાગૃત કરનાર સિનગ્ધ આહાર-પાણ વિ.ને સર્વદા ત્યાગ કરે ! (૭-૫૦૮)
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy