________________
૨૪૮
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ
પ્રસન્ન કરનારી અને કામરાગની વિશેષથી વૃદ્ધિ કરનારી શ્રી સંબંધી કથાના પરિત્યાગ કરે ! (૨-૫૦૩)
समं च संथवं थीहिं, संकहं च अभिक्खणं । યંમનેઞો મિત્રવું, વિશ્વમો વિજ્ઞાા समं च संस्तवं स्त्रीभिः, संकथां च अभीक्ष्णम् । માર્યરતો મિશ્ચ:, નિત્ય રિવfચેત રૂા
અથ-બ્રહ્મચર્ય પાલનમાં લીન સાધુ સ્ત્રીઓની સાથે પરિચય. એક આસન ઉપર બેસવાના તેમજ સ્ત્રીજન જે સ્થલે બેસેલ હોય તે સ્થાને બે ઘડી પહેલાં બેસવાના અને વાર વાર રાગપૂર્વક વાતચીત કરવાના સતત ત્યાગ કરે ! (૩-૫૦૪)
अंगपच्चंगसं ठाणं, चारुल्लविय पेहियं । बंभचेररओ थीणं, चक्खुगेज्झ विवज्जए || ४ ||
अङ्गप्रत्यङ्गसंस्थानं, चारुल्लपितप्रेक्षितम् । ब्रह्मचर्यरतः स्त्रीणां, चक्षुर्ग्राह्यं विवर्जयेत् ॥४॥
અથ-બ્રહ્મચર્ય રત મુનિ, શ્રીએના સુદર મસ્તક વિ. અ'ગા તેમજ વક્ષસ્થળ વિ. ઉપાંગોના આકાર સુદર વિશિષ્ટ-ન્ય'ગ વચના કરનાર મુખ તથા કટાક્ષપૂર્વક જોનાર નેત્ર અર્થાત્ રાગથી જોવાતા સ્ત્રીઓના આકાર, હાવભાવ સુખ, નેત્ર વિ.નું દન છેાડી દે ! (૪-૫૦૫)
कूइयं रुइयं गीयं, हसिय थणियं कंदियं । बंभचेररओ थीणं, सोय गिज्झं विवञ्जए ||५||