________________
૨૩૮
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ
केवलिपण्णताओ धम्माआ वा भंसिज्जा, तम्हा खलु नो निग्गंथे इत्थीहिं सद्धि सनिसिज्जाए विहरिज्जा ॥६॥
नो स्त्रीभिः सार्द्ध सन्निषद्यागतो विहर्ता भवति, स निर्ग्रन्थः । तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु स्त्रीभिः सार्द्ध सन्निषद्यागतस्य ब्रह्मचारिणो ब्रह्मचर्य शङ्का वा काङ्क्षा वा विचिकित्सा वा समुत्पधेत, भेदं वा लभेत, उन्माद वा प्राप्नुयात् , दीर्घकालिक वा रोगात भवेत् । केवलिप्रज्ञप्ताद् धर्माद् वा भ्रंसेत् । तस्मात् खलु न निम्रन्थः स्त्रीभिः सार्द्ध सन्निषद्यागतो विहरेत् ।।६।।
અથ–હવે ત્રીજું સમાધિસ્થાન કહે છે કે જે સ્ત્રીઓની સાથે એક આસન ઉપર બેસતું નથી તે નિગ્રંથ છે. તે કેમ? તેના જવાબમાં આચાર્યશ્રી કહે છે કેસ્ત્રીઓની સાથે એક આસન ઉપર બેસનાર બ્રહ્મચારી મુનિ, બ્રહ્મચર્યના વિષયમાં પૂર્વોક્ત શંકા-અભિલાષાફલસંદેહ-ભેદ-ઉન્માદ-દીર્ઘકાલિક રોગવાળે બને છે અને કેવલીકથિત ધર્મથી સરકી જાય છે, માટે સ્ત્રીઓની સાથે એક આસન ઉપર નહિ બેસનારે જે હેય તે સાચે साधु छ. (E-४६४)
जो इत्थीण इंदियाई मणोहराई मनोरमाई आलोएत्ता णिज्झाइचा हवइ, से निग्गंथे । तं कहमिति चे आयरियाहनिग्गंथस्स खलु इत्थीण इंदियाई मणोहराई मनोरमाई आलोयमाणस निझाएमाणस्स बंभयारिस्स बंभवेरे संका वा खा