________________
શ્રી બ્રહ્મચર્યસમાધિસ્થાનાધ્યયન-૧૬
૨૩૯ वा वितिगिच्छा वा समुप्पज्जिजा, मेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालिय वा रोगायंकं हवेज्जा, केवलिपन्नताओ धम्माओ वा भंसेजा । तम्हा खलु णो णिग्गंथे इत्थीणं इंदियाई मनोहराई मनोरमाई आलोएज्जा णिज्झाइज्जा ॥७॥
नो स्त्रीणां इन्द्रियाणि मनोहराणि मनोरमाणि आलो. कयिता निध्याता भवति, स निर्ग्रन्थः । तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु स्त्रीणां इन्द्रियाणि मनोहराणि मनोरमाणि आलोकयतो निध्यायतो ब्रह्मचारिणो ब्रह्मचर्य शङ्का वा काङ्क्षा वा विचिकित्सा वा समुत्पद्यत, भेदंवा लभेत, उन्मादं वा प्राप्नुयात् , दीर्घकालिकं वा रोगातर्फ भवेत् , केवलिप्रज्ञप्ताद् धर्माद् वा भ्रसेत् । तस्मात् खलु नो निम्रन्थः स्त्रीणां इन्द्रियाणि मनोहराणि मनोरमाणि आलोकयेत् निध्यायेत् ॥७॥ ' અર્થાથું સ્થાન બતાવે છે કે જે રીઓની મનહર–આકર્ષક-મનોરમ તથા આહલાદકારક ઈન્દ્રિયનું દર્શન, સ્મરણ તથા ચિંતન કર્તા નથી તે મુનિ છે. તે કેમ? તેના જવાબરૂપે આચાર્યશ્રી કહે છે કે, આ ચેસ, હકીકત છે કે સ્ત્રીઓની મનોહર અને મરમ ઇન્દ્રિયનું દર્શન તથા ચિંતન કરનાર બ્રહ્મચારી નિગ્રંથ, બ્રહ્મચર્યના વિષયમાં પૂર્વોક્ત શંકા અભિલાષા, ફલસંદેહ, ભેટ, ઉન્માદ, દીર્ઘકાલિક ગાતંકવાળે બની, અંતે કેવલી પ્રણીત ધર્મથી