________________
શ્રી બ્રહ્મચર્યસમાધિસ્થાનાધ્યયન-૧૬
૨૩૭ दीहकालियं वा रोगायक हवेज्जा, केवलिपन्नत्ताओ धम्माओ वा भंसिज्जा, तम्हा नो इत्थीणं कई कहेज्जा ॥५॥ ___नो स्त्रीणां कथां कथयिता भवति, स निम्रन्थः । तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु स्त्रीणां कथां कथयतो ब्रह्मचारिणो ब्रह्मचर्य शङ्का वा काक्षा वा विचिकित्सा वा समुत्पद्येत, भेदं वा लभेत, उन्माद वा प्राप्नुयात् दीर्घकालिक वा रोगातकं भवेत् , केवलिप्रज्ञप्ताद् धर्माद् वा भ्रंसेत । तस्मात् नो स्त्रीणां कथां कथयेत् ॥५॥
અર્થ–હવે બીજુ સમાધિસ્થાન કહે છે કે, જે સ્ત્રીઓની કથા કહેતા નથી તે મુનિ છે. તે શા માટે ? તેના પ્રશ્નોત્તરમાં આચાર્યશ્રી કહે છે કે, સ્ત્રી સ બંધી–સ્ત્રીઓની આગળ કથા કરનાર બ્રહ્મચારી સાધુ, બ્રહ્મચર્યના વિષયમાં શંકા, અભિલાષા અને ફલસંદેહ પામનાર તેમજ ભેદને મેળવનાર, ઉન્માદવાળ, દીર્ઘકાલિક રેગવાળે બને તથા કેવલીકથિત ધર્મથી ભ્રષ્ટ થાય, માટે સ્ત્રીઓની કથાને भुनि ४ नही. (५-४८3)
णो इत्थीहिं सद्धि सनिसिज्जागए विहरित्ता हवइ, से निग्गंथे । तं कहमिति चे आयरियाह-निग्गंथस्स खलु इत्थीहिं सद्धि सन्निसिज्जागयस्स बंभचारिस्स बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्पज्जिजा, भेयं वा लभेज्जा, उम्माय वा पाउणिज्जा, दीहकालिय वा रोगायकं हवेज्जा,