________________
૨૩૬
ઉત્તરાધ્યયનસત્ર સાથે वा रोगातङ्क भवेत् , केवलिप्रज्ञप्ताद् वा धर्माद् भ्रंसेत् । तस्मात् नो स्त्रीपशुपण्डकसंसक्तानि शयनासनानि सेविता भवति, स निर्ग्रन्थः ॥४॥
અર્થ– જંબૂ ! તે દશ સમાધિસ્થાને કમસર જણાવતાં, તેમાં પહેલું સ્થાન આ મુજબ છે કે સ્ત્રી-પશુનપુંસક રહિત શયન અને આસનનું સાધુ સેવન કરે ! સ્ત્રી-પશુ-નપુંસક સહિત શયન અને આસનનું સેવન કરનાર મુનિ થતું નથી તેનું શું કારણ? આ પ્રશ્નોત્તરમાં આચાર્યશ્રી કહે છે કે-સ્ત્રી-પશુ-નપુંસક સહિત શયન, આસનનું સેવન કરનાર બ્રહ્મચારી નિગ્રંથ, બ્રહ્મચર્યના વિષયમાં મિથુનના દેષની શંકા, સ્ત્રીસેવનની અભિલાષા, બ્રહ્મચર્યના ફલમાં સંદેહ અને ચારિત્રથી પતનરૂપ ભેદને પામનારે થાય, ચિત્તવિક્ષેપરૂપ ઉન્માદ પામે દીર્ઘકાલિક રેગ અને શીઘઘાતી હૃદયશૂળ વિ. ઉપદ્રવાળો થાય અથવા કેવલીકથિત ધર્મથી પતિત થાય; તેથી સાધુએ સ્ત્રી-પશુ-નપુંસક-સંબંધી શયન, આસન વિ.નું સેવન ન કરવું અને તેનું સેવન નહીં કરનાર મુનિ થાય છે. (૪-૪૯૨) ___णो इत्थीणं कथं कहेत्ता हवइ से निग्गंथे । तं कहमिति चे आयरियाह-निग्गंथस्स खलु इत्थीणं कहं कहेमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुपज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्माय वा पाउणिज्जा