________________
ઉત્તરાધ્યયનસત્રસા
नैव पर्यस्तिकां कुर्यात्, पक्षपिण्डं च संयतः । पादौ पसार्य वापि न तिष्ठेद् गुरूणामन्तिके ॥ १९॥
સાધુ, ગુરુ આદિની પાસે પગ ઉપર પગ ન ચઢાવે. પડખે, ગાઢણુ વિ. પર બે હાથ ન લગાવે. પગ લાંબા ન ४२, अर्थात् विनयपूर्व ४ ले रहे हैं मेसे. १८. आयरिएहि वाहितो, तुसिणीओ न कयाइ वि । पसायपेही नियागडी, उवचिट्ठे गुरुं सया ॥२०॥ आचार्यै र्व्याहृतः तूष्णीको न कदाचिदपि । प्रसादप्रेक्षी नियागार्थी, उपतिष्ठेत् गुरुं सदा ||२०||
આચાય વિ. જ્યારે ખેલાવે ત્યારે કદી પણ ચુપચાપ ન રહી, ગુરુના પ્રસાદને જોનારા બની, મેાક્ષાર્થી શિષ્ય, મર્ત્યએ! વંદ્યામિ વિ. ખેલતા, વિનયપૂર્વક આચાર્યાદિ गुरुनी पासे हमेशां वुह २०. आलवंते लवंते वा, न निसिज्ज कयाइ वि । चहऊण आसणं धीरो, जओ जतं पडिस्सुणे ॥ २१ ॥ आलपति लपति वा, न निषीदेत् कदाचिदपि । त्यक्त्वा आसनं धीरो, यतो यत् प्रतिशणुयात् ॥२१॥ જ્યારે ગુરુ, એકવાર, અનેકવાર કોઇ કામ કરવાનું કહે તે વખતે કદી પણ બેસી ન રહેવું, પરંતુ આસન છેાડી બુદ્ધિમાન-યત્નવાન શિષ્ય, ગુરુનુ' જે કાંઇ હોય તે ४२. लेहो. २१. आसणगओ न पुच्छिज्जा, नेत्र सेज्जागओ कयाइबि । आगम्मुक्कुडुओ सतो, पुच्छिज्जा, पंजली उडो ॥२२॥