________________
વિનયશ્રુતાધ્યયન-૧
वरं मे अप्पा दंतो, संजमेण तवेण य । माऽहं परेहिं दम्मंतो, बंधणेहिं वहेहि य ॥१६॥ वरं मे आत्मा दान्तः संयमेन तपसा च । माऽहं परैर्दमितः बन्धनैः वधैश्च ॥ १६ ॥
સંયમ, તપ દ્વારા મારે શરીર-મનના વિજય કરવા સર્વશ્રેષ્ઠ છે. તેમ કરવાથી હું બીજા દ્વારા ખંધના, વધાથી દુઃખિત ન બની શકું. ૧૬. पडीणीयं च बुद्धाणं, वाया अदुव कम्मुणा | आवी वा जइ वा रहस्से, नेव कुज्जा कयाइ वि ॥१७॥ प्रत्यनीकं च बुद्धानां वाचा अथवा कर्मणा ।
आविर्वा यदि वा रहसि नैव कुर्यात् कदाचिदपि ॥१७॥ વચનથી કે કર્મ થી જન સમક્ષ કે એકાંતમાં કદી પણ આચાર્ય વિ.ના પ્રતિ પ્રતિકૂલ કરણી નહીં કરવી જોઇએ. ૧૭. न पक्खओ न पुरओ, नेव किच्चाण पिट्ठओ | न जुंजे करुणा करुं, सयणे नो पडिस्सुणे || १८ || न पक्षतो न पुरतो, नैव कृत्यानां पृष्ठतः ।
८
न युज्जाद् ऊरुणा ऊरुं, शयने नो प्रतिशणुयात् ॥ १८ ॥ વંદનીય ગુરુ આદિ પ્રતિ પડખે, આગળ કે પાછળ, સાથળથી સાથળ લગાડીને ન બેસવું જોઇએ. શયનાસનમાં સુતાં કે બેઠાં જવાબ ન આપવા જોઇએ. ૧૮. नेव पल्हत्थियं कुज्जा, पक्खपिंडं च संजए । पाए पसारिए वावि, न चिट्ठे गुरुणंतिए ॥१९॥