________________
ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
अणासवा थूलवया कुसीला, मिउंपि चप्डं पकरप्ति सीसा। चित्ताणुया लहु दक्खोववेया, पसायए तेहु दुरासयंपि॥१३॥ अनाश्रवाःस्थूलवचसःकुशीलाःमृदुमपि चण्डं प्रकुर्वन्ति शिष्याः । चितानुगा लघु दाक्ष्योपपेताः, प्रसादयेयुः ते हु दुराशयमपि ।१३।
ગુરુવચનને નહીં માનનારા, વિચાર્યા વગર બેલનારા સ્વછંદાચારી શિ, શાન્ત ગુરુને કેપવાળા બનાવે છે. ગુરુની આજ્ઞામાં રહેલા ગુરુની સમાધિને ચાહનારા હાઈચતુર હાઈ વિલંબ વગર કાર્ય કરનારા શિષ્યએ કેપવાળા ગુરુને પણ પ્રસન્ન-શાન કરવા જોઈએ. ૧૩. नापुट्ठो वागरे किंचि, पुट्ठो वा नालिय वए । कोहं असचं कुन्विज्जा, धारिज्जा पियमप्पियं ॥१४॥ नापृष्टो व्यागृणीयात् किंचित् , पृष्टोवा नालीकं वदेत् । क्रोधम् असत्यं कुर्वीत, धारयेत् प्रियमप्रियम् ॥१४॥
ગુરુના પૂજ્યા સિવાય કાંઈ બેલે નહીં. ગુરુ પૂછે તે જુઠું બેલે નહી, પેદા થયેલ ક્રોધને દબાવી દેવું જોઈએ. નિંદા કે સ્તુતિવાળા વચનમાં રાગ-દ્વેષ ન કરવું જોઈએ. ૧૪. अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो। अप्पा दन्तो सुही होइ, अस्सिं लोए परस्थ य ॥१५।। आत्मा एव दमितव्यः आत्मा हु खलु दुर्दमः । आत्मा दान्तः सुखी भवति, अस्मिन् लोके परत्र च ॥१५॥
આત્માને-મનને રાગ-દ્વેષના ત્યાગપૂર્વક વિજય કરવું જોઈએ. કેમકે આત્મવિજય દુષ્કર છે. મને વિસ્તા આલોકમાં, પરલોકમાં સુખી થાય છે. ૧૫.