________________
વિનયશ્રુતાયન-૧
હું શિષ્યા ! તમે ક્રોધ વિ. થી ખેલાયેલા અસત્યવચનને કદી પણ છુપાવા નહીં! પરંતુ યથાકાલ, અધ્યયન કરી, શુદ્ધ પ્રદેશમાં એકલા, ધ્યાન-ચિંતન કરો ! આ પ્રમાણે મૃતવ્યની વિધિ, અક્તવ્યના નિષેધ કહેલા છે. ૧૦, आहच्च चण्डालियं कट्टु, न निन्दुविज्ज कयाइवि । कडं कडेत्ति भासेज्जा, अकडं नो कडेत्तिय ॥ ११ ॥ कदाचित् चण्डालीकं कृत्वा न निहनुवीत कदाचिदपि । कृतं कृतमिति भाषेत, अकृतंनो कृतमिति च ॥११॥
.
ન
કદાચ ક્રાધ વિ. થી ખેલાયેલા અસત્યવચનને કદી પણ છુપાવા નહીં! હું જૂહું નથી ખેલ્યા એમ ન મેલે ! હું જીલું એલ્યા છું એમ બેલે ! અસત્ય ન બાલ્યા હોય તા હુ. જુટ્ઠ' ખેલ્યા છું એમ ન એલે. ૧૧. मा गलियस्सेव कसं, वयणमिच्छे पुणो पुणो । कसं व दमाइने, पावगं परिवज्जए || १२॥ मा गल्यश्व इव कशां वचनम् इच्छेत् पुनः पुनः । कशाम् इव दृष्ट्वा आकीर्णः पापकं परिवर्जयेत् ||१२||
જેમ અવિનીત ઘેાડા ચાબુકના પ્રહાર સિવાય પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરતા નથી, તેમ સુશિષ્ય પ્રવૃત્તિનિવૃત્તિની બાબતમાં વારવાર ગુરુવચનની અપેક્ષા નહીં કરવી. જેમ જાતવાન ઘેાડા ચાબુકને જોતાંવેત અવિનયને છેડે છે તેમ વિનીત શિષ્યે, ગુરુના આકાર જોઈ પાપરૂપ અનુષ્ઠાન છેડી દેવું. ૧૨.