________________
ઉત્તરાધ્યયનસૂત્રસા
ગુરુકૃપાપાત્ર બનેલા, મેાક્ષાર્થી વિનીત, ગચ્છાદિથી બહિષ્કૃત બનતા નથી. પરંતુ સત્ર મુખ્ય જ કરાય છે. ७. निसंते सियाऽमुहरी, बुद्धाणं अंतिए सया । अजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि उवज्जए ||८|| निशान्तः स्यात् अमुखरः बुद्धानाम् अन्तिके सदा । अर्थ युक्तानि शिक्षेत निरर्थानि तु वर्जयेत् ||८||
ઉપશાન્ત અની પ્રિયભાષી બનવુ' જોઇએ, આચાર્યદિની પાસેથી સૂત્ર–અર્થરૂપ જિનાગમના અભ્યાસ કરવા જોઇએ. નિરથ ક–અન્ય શાસ્ત્રના અભ્યાસ ન કરવા જોઇએ, જેથી વિનયની સાધના થાય છે. ८. अणुसासिओ न कुप्पिज्जा खर्ति सेविज्ज पंडिए । खड्डेहि सह संसर्ग, हासं कीडं च वज्जए |९| अनुशिष्टो न कुप्येत्, क्षान्ति सेवेत पण्डितः । क्षुद्रैः सह संसर्ग, हासं क्रीडां च वर्जयेत् ॥ ९ ॥
ગુરુઓ દ્વારા કઠાર વચનાથી પણ શિક્ષા મેળવનારે, શિક્ષા આપનારા ઉપર ક્રાધ ન કરવા જોઈએ. પણ બુદ્ધિમાને તે સહન કરવાં, સ્વચ્છંદી-ક્ષુદ્ર સાધુઓની સામત છાડવી. તથા હાસ્ય-ક્રીડાના ત્યાગ કરવા, જેથી શિક્ષણની
સાધના સધાય છે. ૯.
माय चण्डालियं कासी, बहुयं मा य आलवे । काले य अहिज्जित्ता, तओ झाइज्ज एगओ ॥ १० ॥ मां च चण्डालीकं कार्षीद्, बहुकं मा च आलपेत् । कालेन चाधीत्य, ततो ध्यायेत् एककः ॥ १० ॥