________________
વિનયશ્રુતાધ્યયન-૧
कणकुंडगं चइत्ताण, विटुं भुंजइ सयरो। एवं सीलं चइत्ताणं, दुस्सीले रमइ मिए ॥५॥ कण्कुण्डकं त्यक्त्वा खल, विष्टां भुङ्क्ते सूकरः । एवं शीलं त्यक्त्वा खलु, दुःशीले रमते मृगः ॥५॥
જેમ ભુંડ, ચેખા વિ. ના ઉત્તમ ભેજનથી ભરપૂર થાળને છેડી વિઝા ખાય છે તેમ અવિનીત, શીલને છેડી દુરશીલમાં રમે છે. જેમ ગીતપ્રેમી હરણ શિકારીને શિકાર થાય છે તેમ આ અવિનીત, અર્ધગતિને નહીં જેતે અવિવેકી થઈ દુરાચારનું સેવન કરે છે. પ. सुणियाऽभावं साणस्स, सूयरस्स नरस्स य । विणए ठविज अपाणं, इच्छंतो हियमप्पणो ॥६॥ श्रुत्वाऽभावं शुन्याः, सूकरस्य नरस्य च ।। विनये स्थापयेद् आत्मानं, इच्छन् हितमात्मनः ॥६॥
કૂતરી, સૂકરરૂપ દષ્ટાંત અને દાણાંતિકરૂપ અવિનીત શિષ્યના સર્વથી હાંકી કાઢવારૂપ અશભન દશાને સાંભળી, સર્વથા હિતૈષી શિષ્ય, પિતાના આત્માને વિનયધર્મમાં સ્થાપિત કરવું જોઈએ. ૬. तम्हा विणयमेसिज्जा, सील पडिलभेज्जओ । बुद्धपुत्ते नियागढी न, निक्कसिज्जइ कण्हुई ॥७॥ तस्माद् विनयमेषयेत्, शीलं प्रतिलभेत यतः । बुद्धपुत्रो नियागार्थी न, निष्कास्यते कुतश्चित् ॥७॥
તેથી વિનયધર્મનું પાલન કરવું. જેથી શીલધર્મની प्राप्ति थाय छे. माशाला, माया वि. वा