________________
ઉત્તરાધ્યયનસૂત્રસા
आज्ञा निर्देशकरः. गुरूणामुपपातकारकः । કૃક્ષિતાવાસંપન્ન સવિનીત ફ્યુચ્યતે ॥5॥
આચાય વિગેરેની આંજ્ઞાના પાલન કરનારા, ગુરુની પાસે રહેનારા, આંખના ઇશારા આદિ, દિશાનું અવલેાકન આદિ આકારરૂપ ચેષ્ટાના જ્ઞાતા જે શિષ્ય આદિ હોય છે. તેને તીથંકર આદિ વિનીત કહે છે. ર. आणाऽणिद्देसकरे, गुरूण मणुववायकारए । पडिणीए असंबुद्धे, अविणीए ति बुच्च ॥३॥ आज्ञाऽनिर्देशकरो, गुरूणामनुपपातकारकः । प्रत्यनीकोऽसंबुद्धः, अविनीत इत्युच्यते ॥ ३ ॥
ગુરુની આજ્ઞાનું પાલન નહીં કરનારા, ગુરુની પાસે નહીં રહેનારા, ગુરુથી સદા પ્રતિકૂલ વનારા, તત્ત્વના અજ્ઞાતા, જે શિષ્યાદિ હોય છે. તેને તી કર આદિ, અવિનીત કહે છે. 3.
जहा सुणी पूइकण्णी, निक्कसिइ सव्वसो । एवं दुस्सील पडिणीए मुहरी निकसिअह ||४|| यथा शुनी पूतिकर्णी, निष्कास्यते सर्वतः । एवं दुःशीलः प्रत्यनीकः मुखरी निष्कास्यते ॥४॥
જેમ સડેલા કાનાવાળી કુતરી સઘળા સ્થાનાથી હાંકી કાઢવામાં આવે છે. તેમ કુશીલ, પ્રતિકૂલવર્તી, વાચાલ, અવિનીત શિષ્યાદિ કુલ-ગણ-સંઘ વિ. માંથી બહિષ્કૃત કરવામાં આવે છે. ૪.