________________
વિનયશ્રુતાધ્યયન-૧ आसनगतो न पृच्छेत्, नैव शय्यागतः कदाचिदपि । आगम्योत्कुटुकः सन्, पृच्छेत् प्राञ्जलिपुटः ॥२२॥
આસન કે શય્યામાં બેઠાં બેઠાં કે સુતા સુતાં, સૂત્ર વિ.ને પ્રશ્ન ન કરવું. પરંતુ ગુરુની પાસે આવીને આસન ઉપર બેસીને કે બેઠા વગર હાથ જોડી વિનયપૂર્વક પ્રશ્ન ४२३१. २२. एवं विणयजुत्तस्स, सुत्तं अत्थं च तदुभयं । पुच्छमाणस्स सीसस्स, वागरिज्ज जहासुयं ॥२३॥ एवं विनय युक्तस्य, सूत्रम् अर्थ च तदुभयम् । पृच्छतः शिष्यस्य, गृणीयात् यथाश्रुतम् ॥२३॥
પૂર્વોક્ત પ્રકારથી વિનયવાળા, સૂત્ર, અર્થ કે તદુભયને પૂછનારા શિષ્યને ગુરુ સંપ્રદાયથી પ્રાપ્ત સૂત્ર વિ.ને ગુરુ મહારાજે જવાબ આપવો જોઈએ. ૨૩. मुसं परिहरे भिक्खू, न य ओहारणिं वए । भासादोस परिहरे, मायं च वज्जए सया ॥२४॥ मृषां परिहरेद् भिक्षुः, न चावधारणी वदेत् । . भाषादोष परिहरेत्, मायां च वर्जयेत् सदा ॥२४॥
સાધુએ સર્વથા અસત્યને પરિહાર કરે, નિશ્ચયાત્મક ભાષા ન બેલવી, ભાષાના દોષને ત્યાગ કર, અસત્યના ४।२५भूत माया वि.नु न ४२वु. २४. न लवेज्ज पुट्ठो सावज्ज, न निस्ठं न मम्मयं ।। अप्पणट्ठा परट्ठा वा, उभयस्संतरेण वा ॥२५॥