________________
૨૨૮
શ્રી સભિક્ષુ અધ્યયન-૧૫ तैः इहलौकिक फलार्थ,
यः संस्तवं न करोति स भिक्षुः ॥१०॥ અર્થ–જે ગૃહસ્થ, દીક્ષિત બનેલ સાધુ દ્વારા જેવાચેલ અને પરિચિત થયેલ હોય અથવા દીક્ષા પહેલાંના કાળમાં પરિચિત થયેલ હોય, તે ગૃહસ્થજનની સાથે વસ્ત્ર વિ. આ લેકના લાભની ખાતર જે પરિચય રાખતે નથી, તે મુનિ છે. (૧૦-૪૮૨) सयणासणपाणभोअणं, विविहं खाइमसाइमं परेसिं । अदए पडिसेहिए निअंठे, जे तत्थ न पदसई स भिक्खू ॥११॥ शयनासनपानभोजनं,
___ विविधं खादिमस्वादिमं परैः । અદ્ધિ પ્રતિષિદ્ધઃ નિપ્રસ્થા,
यः तत्र न प्रदुष्यति स भिक्षुः ॥११॥ અર્થ–શયન-આસન-પાન-ભેજન–વિવિધ ખજુર વિ. ખાદિમ, લવીંગ વિ. સ્વાદિમ આદિ વસ્તુઓને નહીં આપનાર ગૃહસ્થાએ કહી દીધું હોય કે–હિ સાધુ! ભિક્ષાર્થે અમારા ઘરે આવતાં નહીં અને જે ભૂલેચૂકે આવશે તે હું કાંઈ આપીશ નહીં.”—આ પ્રમાણે મનાઈ કરી હોય, છતાંય જે મુનિ નહિ આપનાર ઉપર દ્વેષભાવ રાખતું નથી, તે સાધુ છે. (૧૧-૪૮૩) जं किंचि आहारपाण, विविहं खाइमसाइमं परेसिं लद्धं । जो तं तिविहेण नाणुकंपे, मणवयकायसुसंवुडे स भिक्ख् ॥१२॥
. G2