SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ यत्किचिदाहारपानं, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ विविधं खादिमस्वादिमं परेभ्यो लब्ध्वा । यः तेन त्रिविधेन नानुकम्पते, मनोवाक्कायसुसंवृत्तः स भिक्षुः ॥ १२ ॥ અથ—અશન-પાન-ખાદિમ સ્વાદિમ વિ. જે કાઈ વસ્તુએ ગૃહસ્થાથી મેળવીને જે સાધુ, મન-વચન-કાયાથી ખાલ, ખીમાર વિ. સાધુઓને આણેલ આહારથી સેવા કરતા નથી તે સાધુ નથી, પરં'તુ મન વચન કાયાના સવરવાળા મુનિ, આણેલ આહારથી સેવા-વૈયાવચ્ચ કરે છે તે મુનિ છે. (૧૨-૪૮૪) आयामगं चैव जवोदणं च, सीअं सोवीर जवोदगं च । नो हीलए पिंड नीरसतु, पंतकुलाणि परिव्वए स भिक्खू || १३ | आयामकं चैव यवोदनं च, शीतं सौविरं यवोदकं च । नो हीलयेत् पिण्डं नीरसं तु, प्रान्त कुलानि परिव्रजेत् स भिक्षुः ||१३|| અ—આસામણુ, જવનુ ભાજન, શીતલ ભાજન, કાંજી, જવનુ ધાવણ પાણી વિ.ની આ અનિષ્ટ વસ્તુ નીરસ આહાર છે’ એમ માની નિંદા નહીં કરવી જોઈએ. એથી જ જે રિદ્રોના ઘરોમાં પણ ભિક્ષાર્થે જાય તે ભિક્ષુ છે. (૧૩-૪૮૫) सद्दा विविहा भवंति लोए, दिव्वा माणुस्सा तहा तिरिच्छा ।
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy