________________
શ્રી સભિક્ષુ અધ્યયન-૧૫
૨૨૭
અસ્ર વિ.ના છેદનવિષય શુભાશુભ નિરૂપક વિદ્યા તે છિન્ન, સ્વર સ્વરૂપને કહેનારી વિદ્યા, ભૂક ́પ વિ. લક્ષણરૂપ ભૌમશાસ્ત્ર, ગંધ નગર વિ.રૂપ આકાશીય વિદ્યા, સ્વમશાસ્ત્ર, શ્રી વિ.ના લક્ષણરૂપ શાસ્ત્ર, દઉંડસ્વરૂપ કથનરૂપ શાસ્ત્ર, પ્રાસાદ વિ. લક્ષણ કહેનાર વાસ્તુશાસ્ત્ર, મસ્તકકુરણુ વિ. શુભાશુભ કથનરૂપ અંગવિકાર વિદ્યા તથા દુર્ગા વિ.ના શબ્દરૂપ વિદ્યા; આવી જે વિદ્યાએથી આજીવિકા ન ચલાવે, તે સાધુ કહેવાય છે. (૭–૪૭૯)
मतं मूलं विविदं विज्जचितं,
चणविरे अणधूमनित्तसिणाणं ।
आउरे सरणं तिगिच्छत्तं च,
तं परिणाय परिव्वए स भिक्खू ॥८॥
मंत्र मूलं विविधां वैद्यचिन्तां
वमनविरेचनधूम नेत्रस्नानम् |
आतुरे स्मरणं चिकित्सतं च,
तत्परिज्ञाय परिव्रजेत् स भिक्षुः ||८||
અથ-કારથી માંડી સ્વાહા પ ́ત મ`ત્રને, સહદેવી વિ. મૂલિકારૂપ શાસ્ત્ર, નાનાપ્રકારની ઔષધી વિ.ના વ્યાપારરૂપ ચિંતા, વમનશુદ્ધિરૂપ વિરેચન, મનશિલ વિરૂપ ધૂમ, નેત્રસંસ્કારકરૂપ અજન વિ., સતાન વિ. માટે મંત્રૌષધીથી અભિષેક, રાગવાળી અવસ્થમાં હા–મા વિ. રૂપે સ્મરણ કરવું અને રોગપ્રતિકારાર્થે ચિકિત્સા કરવી; આ