________________
૨૨૬
શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે આત્માની કર્મમલના નાશની શુદ્ધિની ઈચ્છા કરનારે, તે लिनु छ. (५-४७७) जेण पुण जहाइ जीवि,
मोहं वा कसिणं निअच्छइ नरनारि । पजहे सया तवस्सी,
न य कोऊहलं उवेइ स भिक्खू ॥६॥ येन पुनः जहाति जीवितं,
मोहं वा कृस्त्नं नियच्छति नरनारिं । प्रजह्यात् सदा तपस्वी,
न च कुतूहलं उपैति स भिक्षुः ॥६॥ અર્થ–જે નિમિત્ત દ્વારા સંયમજીવનને છેડે છે અથવા કષાય–નેકષાય વિ. રૂ૫ સઘળા મોહનીયકર્મ બાંધે છે, તે નિમિત્તરૂપ નર-નારીને હંમેશાં જે તપસ્વી છે તે ત્યાગ કરે ! જે અભુક્તભેગી હોય તે સ્ત્રી વિ. વિષયવાળા કુતૂહલભાવને ન પામે અને જે ભુક્તભેગી હોય તે
श्री वि.ना स्भरमाने न पामे, ते साधु छ. (१-४७८) छिन्नं सरं भोममंतलिक्ख, सुविणं लक्खणदंडवत्थुविज्ज । अंगविआरं सरस्सविजयं, जो विज्जाहिं जीवई स भिक्खू ॥७॥ छिन्नं स्वरं भौममान्तरिक्षं,
स्वप्नं लक्षणं दण्डवास्तुविद्याम् । अङ्गविकारः स्वरस्य विजयः,
यः विद्याभिर्न जीवति स भिक्षुः ॥७॥