________________
२२०
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે सामिषं कुललं दृष्ट्वा, बाध्यमानं निरामिषम् । आमिषं सर्वमुज्झित्वा, विहरिष्यामो निरामिषाः ॥४६॥
અથ–માંસને ગ્રહણ કરનારા ગીધ અગર સમડીને બીજા પંખીઓથી પીડાતા જોઈ અને માંસ વગરના તે ગીધ અગર સમડીને જોઈ, આસક્તિના હેતુરૂપ ધન-ધાન્યાદિ સઘળું આમિષ સરખું છોડીને અમે નિસંગ અપ્રતિબદ્ધવિહારી બનીશું. (૪૬-૪૬૫) गिद्धोवमे उ नच्चा ण, कामे संसारवड्ढणे । उरगो सुवण्णापासे वा, संकमाणो तणुं चरे ॥४७॥ गृध्रोपमान तुः ज्ञात्वा खलु, कामान् संसारवर्द्धनान् । उरगः सुपर्णपार्वे इव, शङ्कमानस्तनु चरेः ॥४॥
અથ—ભવની વૃદ્ધિ કરનારા વિષયેની અભિલાષાવાળા જેને, માંસવાળા ગીધ સરખા જાણીને, ગરૂડની પાસે ભયગ્રસ્ત શરીરવાળા સાપની માફક યનતાપૂર્વક ક્રિયામાં પ્રવૃત્તિ કરે ! જેવી રીતિએ ગરૂડ સમાન વિષયેથી બાધા ન પહોંચે તેવી રીતિએ પ્રયત્નશીલ બને ! (૪૭–૪૬૬) नागो व्व बंधणं छित्ता, अप्पणो वसई वए । एअं पत्थं महारायं, इसुआरेत्ति मे सुयं ॥४८॥ नाग इव बन्धनं छित्वा, आत्मनो वसतिं व्रज । एतत् पथ्यं महाराज ! इषुकार ! इति मया श्रुतम् ॥४८॥
અર્થ-જેમ હાથી બંધનરૂપ દેરડીને તેડી પોતાના સ્થાનરૂપ વિધ્યાચલની અટવીમાં જાય છે, તેમ કર્મરૂપી બંધનને છેદી શુદ્ધ જીવરૂપ આત્માના આશ્રયરૂપ મુક્તિમાં