________________
શ્રી ઈષકારીયાધ્યયન-૧૪
૨૨૧ તમે ગમન કરે ! હે ઈષકાર મહારાજ ! જે જે મેં આપને હિતકારી વચનો કહ્યાં છે, તે તમામ મેં સાધુઓની પાસેથી सोमणेत छ. (४८-४९७) चइत्ता विउलं रज्ज, कामभोगे अ दुच्चए । निधिसया निरामिसा, निन्नेहा निप्परिग्गहा ॥४९॥ त्यक्त्वा विपुलं राज्यं, कामभोगांश्च दुस्त्यजान् । निर्विषयौ निरामिषौ, निःस्नेहौ निःपरिग्रहौ ॥४९॥
અર્થ-દુખે છેડી શકાય એવા કામભેગોને અને વિપુલ રાજ્યને છેડી, વિષયરહિત, આસક્તિરહિત, મમતા२डित भने भू२२४त ते मने थया. (४६-४६८) सम्मं धम्म विआणित्ता, चिच्चा कामगुणे वरे । तवं पगिज्झ जहक्खायं, घोरं घोरपरक्कमा ॥५०॥ सम्यग् धर्म विज्ञाय, त्यक्त्वा कामगुणान वरान् । तपः प्रगृह्य यथाख्यातं, घोरं घोरः पराक्रमः ॥५०॥
અર્થ–સર્વોત્તમ કામગોને છોડી, શ્રુતચારિત્રરૂપ સમ્યગુધર્મને જાણી, અનશન વિ. તપનો સ્વીકાર કરી, જેમ શ્રી જિનવરોએ કહેલ છે તેવા અતિ દુષ્કર અને કર્મશત્રુના જય તરફ ઘેર પરાક્રમવાળા સંયમને સ્વીકારનાર ते ५.२ थया. (५०-४६८) एवं ते कमसो बुद्धा, सव्वे धम्मपरायणा । जम्ममच्चुभओबिग्गा, दुक्खस्संतगवेसिणो ॥५१॥ यवं तानि क्रमशः बुद्धानि, सर्वाणि धर्मपरायणानि । जन्ममृत्युभयोद्विग्नानि, दुःखस्यान्तगवेषकानि ॥५१॥